Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4258 | Date: 09-Oct-1992
ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને
Ūchalatī ūrmīōnā mōjā laī laī, cālyō sāgara bhēṭavā tō kinārānē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4258 | Date: 09-Oct-1992

ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને

  No Audio

ūchalatī ūrmīōnā mōjā laī laī, cālyō sāgara bhēṭavā tō kinārānē

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-10-09 1992-10-09 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16245 ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને ઊછળતી ઊર્મીઓના મોજા લઈ લઈ, ચાલ્યો સાગર ભેટવા તો કિનારાને

રોકી ના શકે કોઈ વેગ એના, રોકી ના શકે આવેગ એના, ચાલ્યો સાગર ભેટવા

ઘેઘૂર ઘૂઘવતા ઘેરા નાદે, પોકારતો પોકારતો, ચાલ્યો સાગર તો ભેટવા કિનારાને

દીધા વ્હાલથી ભીંજવી કિનારાના પથ્થરે પથ્થરને, દીધી ભીંજવી એની કણેકણને

ઊછળી ઊછળી જાય એ તો દોડતો, ભેટવા પ્રેમથી તો કિનારાને - ચાલ્યો...

કિનારાને સમાવવા જાગી એવી ઊર્મી, ભૂલી ભાન જાય ભટેવા એ તો કિનારાને

આવી સંયમની યાદ જ્યાં એના હૈયે, વળ્યો પાછો એ તો, જોતોને જોતો કિનારાને

ભક્ત ભરજે હૈયે તો તારા, આવા ભાવના મોજા, જગતમાં ભેટવા તારા હરિને

રોક્યો ના સંગ તો, અટકાવ્યો ના અટકજે તું, જીવનમાં ભેટવા તું વ્હાલા હરિને

સાગરની સાથે તો છે નિત્ય કિનારો, રહ્યો છે તોયે એ તો, સંયમના દોરથી બંધાયો

છે તું તો મુક્ત તારા હરિને ભેટવાને, બંધાજે ને બાંધજે પ્રેમના દોરથી હરિને
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūchalatī ūrmīōnā mōjā laī laī, cālyō sāgara bhēṭavā tō kinārānē

rōkī nā śakē kōī vēga ēnā, rōkī nā śakē āvēga ēnā, cālyō sāgara bhēṭavā

ghēghūra ghūghavatā ghērā nādē, pōkāratō pōkāratō, cālyō sāgara tō bhēṭavā kinārānē

dīdhā vhālathī bhīṁjavī kinārānā paththarē paththaranē, dīdhī bhīṁjavī ēnī kaṇēkaṇanē

ūchalī ūchalī jāya ē tō dōḍatō, bhēṭavā prēmathī tō kinārānē - cālyō...

kinārānē samāvavā jāgī ēvī ūrmī, bhūlī bhāna jāya bhaṭēvā ē tō kinārānē

āvī saṁyamanī yāda jyāṁ ēnā haiyē, valyō pāchō ē tō, jōtōnē jōtō kinārānē

bhakta bharajē haiyē tō tārā, āvā bhāvanā mōjā, jagatamāṁ bhēṭavā tārā harinē

rōkyō nā saṁga tō, aṭakāvyō nā aṭakajē tuṁ, jīvanamāṁ bhēṭavā tuṁ vhālā harinē

sāgaranī sāthē tō chē nitya kinārō, rahyō chē tōyē ē tō, saṁyamanā dōrathī baṁdhāyō

chē tuṁ tō mukta tārā harinē bhēṭavānē, baṁdhājē nē bāṁdhajē prēmanā dōrathī harinē
Scan Image

Gujarati Bhajan no. 4258 by Satguru Devendra Ghia - Kaka
First...425542564257...Last