Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 4362 | Date: 27-Nov-1992
થાતાં રહ્યા મેળાપ જીવનમાં તો, અમારી કર્મની ગૂંથણી દ્વારા
Thātāṁ rahyā mēlāpa jīvanamāṁ tō, amārī karmanī gūṁthaṇī dvārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 4362 | Date: 27-Nov-1992

થાતાં રહ્યા મેળાપ જીવનમાં તો, અમારી કર્મની ગૂંથણી દ્વારા

  No Audio

thātāṁ rahyā mēlāpa jīvanamāṁ tō, amārī karmanī gūṁthaṇī dvārā

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1992-11-27 1992-11-27 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16349 થાતાં રહ્યા મેળાપ જીવનમાં તો, અમારી કર્મની ગૂંથણી દ્વારા થાતાં રહ્યા મેળાપ જીવનમાં તો, અમારી કર્મની ગૂંથણી દ્વારા

સતાવી રહ્યાં છે કર્મો અમને તો જીવનમાં, અમારા ને અમારા

રોક્યા ના કર્મો, રોકવા ટાણે, લઈ રહ્યાં છે જીવનમાં એ ઉપાડા

કરી કોશિશો કર્મોથી છટકવા, દીધાં ના અમૃતને કર્મોએ છટકવા

પડયા જલદી નજરમાં કર્મો અન્યના, અમારા કર્મો રહ્યા અમારાથી છુપાતા

દુઃખ દર્દ ગયાં જ્યાં જાગી, દીધી જીવનમાં આંખો અમારી ઉઘાડી

પૂરજોશમાં રહ્યાં કર્મો કરતા, વિપરીત પરિણામે રહ્યાં અમે ભોગવતા

રસ્તા પ્રભુ ચરણના, રહ્યાં ત્યારે ને ત્યારે અમે તો શોધતા શોધતા

નીકળ્યા બહાર એમાંથી જ્યાં થોડા, થઈ ગયા અમે તો એવા ને એવા

કરીએ વિનંતિ કેમ કરીને પ્રભુ, કરજે કૃપા હવે અમને ઉગારવા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

thātāṁ rahyā mēlāpa jīvanamāṁ tō, amārī karmanī gūṁthaṇī dvārā

satāvī rahyāṁ chē karmō amanē tō jīvanamāṁ, amārā nē amārā

rōkyā nā karmō, rōkavā ṭāṇē, laī rahyāṁ chē jīvanamāṁ ē upāḍā

karī kōśiśō karmōthī chaṭakavā, dīdhāṁ nā amr̥tanē karmōē chaṭakavā

paḍayā jaladī najaramāṁ karmō anyanā, amārā karmō rahyā amārāthī chupātā

duḥkha darda gayāṁ jyāṁ jāgī, dīdhī jīvanamāṁ āṁkhō amārī ughāḍī

pūrajōśamāṁ rahyāṁ karmō karatā, viparīta pariṇāmē rahyāṁ amē bhōgavatā

rastā prabhu caraṇanā, rahyāṁ tyārē nē tyārē amē tō śōdhatā śōdhatā

nīkalyā bahāra ēmāṁthī jyāṁ thōḍā, thaī gayā amē tō ēvā nē ēvā

karīē vinaṁti kēma karīnē prabhu, karajē kr̥pā havē amanē ugāravā
Scan Image

Gujarati Bhajan no. 4362 by Satguru Devendra Ghia - Kaka
First...436043614362...Last