1992-11-28
1992-11-28
1992-11-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16350
જાણી લીધું તેં જીવનમાં કે જગતમાં, તારું કોઈ નથી, તારું કોઈ નથી

રે જગતમાં તારું તો કોઈ નથી, રે તારું તો કોઈ નથી, રે તારું કોઈ નથી
સંજોગોએ સંજોગોએ સમજાવી દીધું, તને કે તારું કોઈ નથી, તારું કોઈ નથી
અટક્યા ના ફાંફાં જીવનમાં તો તારા, કરવાને માનવા અન્યને તો તારા
માન્યાને મનાવ્યા મનથી જીવનમાં તેં તારા, ગણતરી સાચી તારી પડી નથી
બની તારા, ચમક્યા તારા જીવનમાં, ખોવાયા વિના પાછા એ રહ્યાં નથી
રહેતો ના ખોટા ખ્યાલમાં, રહીશ જો તું, ભ્રમ તૂટયા વિના એ રહેવાનો નથી
હર વાતમાં ને હર વાતમાં હા ભણનારને, પોતાના ગણવાની ભૂલ કરવાની નથી
વસ્યું છે હિત તારું તો જેના હૈયે, એવા પારકાને પોતાના ગણ્યા વિના રહેવું નથી
ચૂકીશ ગણતરીમાં જો આમાં જીવનમાં, મુસીબતોને મુસીબતોનું સર્જન કર્યા વિના રહેવાનો નથી
શાંત મને, ને શાંત ચિત્તે કરજે વિચાર, આમાં એના વિના બીજો ઉપાય નથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jāṇī līdhuṁ tēṁ jīvanamāṁ kē jagatamāṁ, tāruṁ kōī nathī, tāruṁ kōī nathī
rē jagatamāṁ tāruṁ tō kōī nathī, rē tāruṁ tō kōī nathī, rē tāruṁ kōī nathī
saṁjōgōē saṁjōgōē samajāvī dīdhuṁ, tanē kē tāruṁ kōī nathī, tāruṁ kōī nathī
aṭakyā nā phāṁphāṁ jīvanamāṁ tō tārā, karavānē mānavā anyanē tō tārā
mānyānē manāvyā manathī jīvanamāṁ tēṁ tārā, gaṇatarī sācī tārī paḍī nathī
banī tārā, camakyā tārā jīvanamāṁ, khōvāyā vinā pāchā ē rahyāṁ nathī
rahētō nā khōṭā khyālamāṁ, rahīśa jō tuṁ, bhrama tūṭayā vinā ē rahēvānō nathī
hara vātamāṁ nē hara vātamāṁ hā bhaṇanāranē, pōtānā gaṇavānī bhūla karavānī nathī
vasyuṁ chē hita tāruṁ tō jēnā haiyē, ēvā pārakānē pōtānā gaṇyā vinā rahēvuṁ nathī
cūkīśa gaṇatarīmāṁ jō āmāṁ jīvanamāṁ, musībatōnē musībatōnuṁ sarjana karyā vinā rahēvānō nathī
śāṁta manē, nē śāṁta cittē karajē vicāra, āmāṁ ēnā vinā bījō upāya nathī
|