Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 155 | Date: 15-Jun-1985
જન્મોજનમ ઢૂંઢતો રહ્યો `મા', સફળતા હજી ના મળી
Janmōjanama ḍhūṁḍhatō rahyō `mā', saphalatā hajī nā malī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 155 | Date: 15-Jun-1985

જન્મોજનમ ઢૂંઢતો રહ્યો `મા', સફળતા હજી ના મળી

  Audio

janmōjanama ḍhūṁḍhatō rahyō `mā', saphalatā hajī nā malī

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1985-06-15 1985-06-15 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1644 જન્મોજનમ ઢૂંઢતો રહ્યો `મા', સફળતા હજી ના મળી જન્મોજનમ ઢૂંઢતો રહ્યો `મા', સફળતા હજી ના મળી

દર્શન કરવા તારાં, પ્યાસી આંખ હજી પ્યાસી રહી

તારા પ્રેમનો જીવ પ્યાસી, પૂર્ણ પ્રેમ પામ્યો નહીં

સંસારપ્રેમમાં ડૂબ્યો રહી, જિંદગી સદા ખોઈ

નિર્વિકારમાંથી નીકળી, વિકારમાં સદા રાચી રહી

વિકારી પ્રેમમાં ડૂબી, શોધ તારી એવી ને એવી રહી

તુજ અસ્તિત્વમાં ડૂબવા, મુજ અસ્તિત્વની બીક હૈયે રહી

હૈયે આ ડરે ઘર કરી, મારી શોધ અધૂરીની અધૂરી રહી

ડર હૈયાનો આ કાઢજે, મુજ પર તારી મીઠી નજર ધરી

તારાં અલૌકિક દર્શનની, જોઈ રહ્યો છું રાહ, વિશ્વાસ ધરી
https://www.youtube.com/watch?v=H0oSt1AK2oY
View Original Increase Font Decrease Font

જન્મોજનમ ઢૂંઢતો રહ્યો `મા', સફળતા હજી ના મળી

દર્શન કરવા તારાં, પ્યાસી આંખ હજી પ્યાસી રહી

તારા પ્રેમનો જીવ પ્યાસી, પૂર્ણ પ્રેમ પામ્યો નહીં

સંસારપ્રેમમાં ડૂબ્યો રહી, જિંદગી સદા ખોઈ

નિર્વિકારમાંથી નીકળી, વિકારમાં સદા રાચી રહી

વિકારી પ્રેમમાં ડૂબી, શોધ તારી એવી ને એવી રહી

તુજ અસ્તિત્વમાં ડૂબવા, મુજ અસ્તિત્વની બીક હૈયે રહી

હૈયે આ ડરે ઘર કરી, મારી શોધ અધૂરીની અધૂરી રહી

ડર હૈયાનો આ કાઢજે, મુજ પર તારી મીઠી નજર ધરી

તારાં અલૌકિક દર્શનની, જોઈ રહ્યો છું રાહ, વિશ્વાસ ધરી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

janmōjanama ḍhūṁḍhatō rahyō `mā', saphalatā hajī nā malī

darśana karavā tārāṁ, pyāsī āṁkha hajī pyāsī rahī

tārā prēmanō jīva pyāsī, pūrṇa prēma pāmyō nahīṁ

saṁsāraprēmamāṁ ḍūbyō rahī, jiṁdagī sadā khōī

nirvikāramāṁthī nīkalī, vikāramāṁ sadā rācī rahī

vikārī prēmamāṁ ḍūbī, śōdha tārī ēvī nē ēvī rahī

tuja astitvamāṁ ḍūbavā, muja astitvanī bīka haiyē rahī

haiyē ā ḍarē ghara karī, mārī śōdha adhūrīnī adhūrī rahī

ḍara haiyānō ā kāḍhajē, muja para tārī mīṭhī najara dharī

tārāṁ alaukika darśananī, jōī rahyō chuṁ rāha, viśvāsa dharī
Scan Image

Gujarati Bhajan no. 155 by Satguru Devendra Ghia - Kaka

First...154155156...Last