Hymn No. 4454 | Date: 29-Dec-1992
રે કાનુડા રે વ્હાલા, રે કાનુડા રે વ્હાલા, તારી બંસરી ચોરે ચિત્તડાં અમારા
rē kānuḍā rē vhālā, rē kānuḍā rē vhālā, tārī baṁsarī cōrē cittaḍāṁ amārā
કૃષ્ણ, રામ, શિવ (Krishna, Ram, Shiv)
1992-12-29
1992-12-29
1992-12-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16441
રે કાનુડા રે વ્હાલા, રે કાનુડા રે વ્હાલા, તારી બંસરી ચોરે ચિત્તડાં અમારા
રે કાનુડા રે વ્હાલા, રે કાનુડા રે વ્હાલા, તારી બંસરી ચોરે ચિત્તડાં અમારા
વ્રજની અણુ અણુમાં ને રજેરજમાં, સંભળાય મધુરી બંસીના ગાન તમારા
સંભળાયા સૂરો તારી બંસરીના મીઠાં, ભુલાવે જગનું ભાન એ તો અમારા
એના તાલે તાલે ને એના લયે લયે, ઊછળે આનંદ તો હૈયાંમાં અમારા
અરે ઓ નટખટ નંદ દુલારા, અરે ઓ કામણગારા, રહેજોને બનજો અમારા
અરે ઓ ગીતાના ગાનારા, સાચી સમજ દેનારા, કરજો દૂર હૈયાંના અંધકાર અમારા
જુઓ ના દિન રાત કદી, દોડે તું તો સદા, કરવા દુઃખ દર્દ દૂર તો અમારા
ખૂટે ના તારી પ્રેમની ધારા, ભરી ભરી પાવ પ્રેમના પ્યાલા, રહેજો પ્રેમે હૈયે અમારા
જગને તમે તો જાણનારા, બનશો ના છટકી જનારા, રહેજો સદા નજરમાં અમારા
છો તમે તો પ્રેમસ્વરૂપ, છો તમે પ્રેમાવતારી, રહેજો સદા પ્રેમના પ્રતીક અમારા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
rē kānuḍā rē vhālā, rē kānuḍā rē vhālā, tārī baṁsarī cōrē cittaḍāṁ amārā
vrajanī aṇu aṇumāṁ nē rajērajamāṁ, saṁbhalāya madhurī baṁsīnā gāna tamārā
saṁbhalāyā sūrō tārī baṁsarīnā mīṭhāṁ, bhulāvē jaganuṁ bhāna ē tō amārā
ēnā tālē tālē nē ēnā layē layē, ūchalē ānaṁda tō haiyāṁmāṁ amārā
arē ō naṭakhaṭa naṁda dulārā, arē ō kāmaṇagārā, rahējōnē banajō amārā
arē ō gītānā gānārā, sācī samaja dēnārā, karajō dūra haiyāṁnā aṁdhakāra amārā
juō nā dina rāta kadī, dōḍē tuṁ tō sadā, karavā duḥkha darda dūra tō amārā
khūṭē nā tārī prēmanī dhārā, bharī bharī pāva prēmanā pyālā, rahējō prēmē haiyē amārā
jaganē tamē tō jāṇanārā, banaśō nā chaṭakī janārā, rahējō sadā najaramāṁ amārā
chō tamē tō prēmasvarūpa, chō tamē prēmāvatārī, rahējō sadā prēmanā pratīka amārā
|