Hymn No. 4487 | Date: 12-Jan-1993
તરવા આ ભવસાગર સંસાર, તૂંનડું જેવું બનવું પડશે, તૂંમડા જેમ રહેવું પડશે
taravā ā bhavasāgara saṁsāra, tūṁnaḍuṁ jēvuṁ banavuṁ paḍaśē, tūṁmaḍā jēma rahēvuṁ paḍaśē
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
1993-01-12
1993-01-12
1993-01-12
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16474
તરવા આ ભવસાગર સંસાર, તૂંનડું જેવું બનવું પડશે, તૂંમડા જેમ રહેવું પડશે
તરવા આ ભવસાગર સંસાર, તૂંનડું જેવું બનવું પડશે, તૂંમડા જેમ રહેવું પડશે
અંતરના અહંને, અભિમાનના કાદવને, જ્ઞાનના તાપને, જીવનમાં એને સૂકવવો પડશે
ક્રોધને ઇર્ષ્યાના બીજને, અંતરમાંને અંતરમાં, સદા સૂકવી, નાશ એનો કરવો પડશે
ઇચ્છાઓ ને વિકારોના ગર્ભને, જીવનમાં સદા, એવો એને તો સૂકવી દેવો પડશે
મોહ, મદ, મમતાંને માયાના બીજને, હૈયાંમાંથી તારે એવા તો સૂકવી દેવા પડશે
કામ વિકારોના કાદવોને તો જીવનમાં, હૈયાંમાંથી સદા ખૂબ સૂકવી દેવા પડશે
પાપના ચિકણાં કાદવને તો જીવનમાં, હૈયાંને મનમાંથી એવા તો સૂકવી દેવા પડશે
ભેદભાવની ભીનાશને, વેરાગ્યના તાપથી તપાવી, જીવનમાં એને ખૂબ સૂકવી દેવો પડશે
લોભલાલચના હૈયાંના કાદવને, ત્યાગના તાપથી તપાવી, જીવનમાં એને સૂકવી દેવો પડશે
તૂંમડાને ભક્તિ ભાવ, પ્રેમને વિશ્વાસના પડળ ચડાવી, ખૂબ મજબૂત કરવું પડશે
આવું જીવનનું તૂંમડું તારે તો બનાવવું પડશે, તો આ ભવસાગર તું તરી શકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
taravā ā bhavasāgara saṁsāra, tūṁnaḍuṁ jēvuṁ banavuṁ paḍaśē, tūṁmaḍā jēma rahēvuṁ paḍaśē
aṁtaranā ahaṁnē, abhimānanā kādavanē, jñānanā tāpanē, jīvanamāṁ ēnē sūkavavō paḍaśē
krōdhanē irṣyānā bījanē, aṁtaramāṁnē aṁtaramāṁ, sadā sūkavī, nāśa ēnō karavō paḍaśē
icchāō nē vikārōnā garbhanē, jīvanamāṁ sadā, ēvō ēnē tō sūkavī dēvō paḍaśē
mōha, mada, mamatāṁnē māyānā bījanē, haiyāṁmāṁthī tārē ēvā tō sūkavī dēvā paḍaśē
kāma vikārōnā kādavōnē tō jīvanamāṁ, haiyāṁmāṁthī sadā khūba sūkavī dēvā paḍaśē
pāpanā cikaṇāṁ kādavanē tō jīvanamāṁ, haiyāṁnē manamāṁthī ēvā tō sūkavī dēvā paḍaśē
bhēdabhāvanī bhīnāśanē, vērāgyanā tāpathī tapāvī, jīvanamāṁ ēnē khūba sūkavī dēvō paḍaśē
lōbhalālacanā haiyāṁnā kādavanē, tyāganā tāpathī tapāvī, jīvanamāṁ ēnē sūkavī dēvō paḍaśē
tūṁmaḍānē bhakti bhāva, prēmanē viśvāsanā paḍala caḍāvī, khūba majabūta karavuṁ paḍaśē
āvuṁ jīvananuṁ tūṁmaḍuṁ tārē tō banāvavuṁ paḍaśē, tō ā bhavasāgara tuṁ tarī śakaśē
|