1985-07-13
1985-07-13
1985-07-13
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1665
આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા
આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા
આનંદસાગરમાં ડૂબી જાજે
તારું સાનભાન ભૂલી જાજે રે મનવા
તારું સાનભાન ભૂલી જાજે
કામ-ક્રોધ અળગા કરી નાખજે રે મનવા
કામ-ક્રોધ અળગા કરી નાખજે
લોભ-મોહની જંજાળ તોડી નાખજે રે મનવા
લોભ-મોહની જંજાળ તોડી નાખજે
અહંકારને ઓગાળી નાખજે રે મનવા
અહંકારને ઓગાળી નાખજે
મદ-મત્સરથી બચી જાજે રે મનવા
મદ-મત્સરથી બચી જાજે
નામનામીના ભેદ ભૂલી જાજે રે મનવા
નામનામીના ભેદ ભૂલી જાજે
કામનાઓ વેગળી કરી દેજે રે મનવા
કામનાઓ વેગળી કરી દેજે
શ્રદ્ધાભક્તિથી હૈયું ભરી દેજે રે મનવા
શ્રદ્ધાભક્તિથી હૈયું ભરી દેજે
ધીરજથી ચલિત નવ થાજે રે મનવા
ધીરજથી ચલિત નવ થાજે
કર્તાની કૃપા ઊતરશે રે મનવા
કર્તાની કૃપા ઊતરશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
આનંદસાગરમાં ડૂબી જાજે રે મનવા
આનંદસાગરમાં ડૂબી જાજે
તારું સાનભાન ભૂલી જાજે રે મનવા
તારું સાનભાન ભૂલી જાજે
કામ-ક્રોધ અળગા કરી નાખજે રે મનવા
કામ-ક્રોધ અળગા કરી નાખજે
લોભ-મોહની જંજાળ તોડી નાખજે રે મનવા
લોભ-મોહની જંજાળ તોડી નાખજે
અહંકારને ઓગાળી નાખજે રે મનવા
અહંકારને ઓગાળી નાખજે
મદ-મત્સરથી બચી જાજે રે મનવા
મદ-મત્સરથી બચી જાજે
નામનામીના ભેદ ભૂલી જાજે રે મનવા
નામનામીના ભેદ ભૂલી જાજે
કામનાઓ વેગળી કરી દેજે રે મનવા
કામનાઓ વેગળી કરી દેજે
શ્રદ્ધાભક્તિથી હૈયું ભરી દેજે રે મનવા
શ્રદ્ધાભક્તિથી હૈયું ભરી દેજે
ધીરજથી ચલિત નવ થાજે રે મનવા
ધીરજથી ચલિત નવ થાજે
કર્તાની કૃપા ઊતરશે રે મનવા
કર્તાની કૃપા ઊતરશે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ānaṁdasāgaramāṁ ḍūbī jājē rē manavā
ānaṁdasāgaramāṁ ḍūbī jājē
tāruṁ sānabhāna bhūlī jājē rē manavā
tāruṁ sānabhāna bhūlī jājē
kāma-krōdha alagā karī nākhajē rē manavā
kāma-krōdha alagā karī nākhajē
lōbha-mōhanī jaṁjāla tōḍī nākhajē rē manavā
lōbha-mōhanī jaṁjāla tōḍī nākhajē
ahaṁkāranē ōgālī nākhajē rē manavā
ahaṁkāranē ōgālī nākhajē
mada-matsarathī bacī jājē rē manavā
mada-matsarathī bacī jājē
nāmanāmīnā bhēda bhūlī jājē rē manavā
nāmanāmīnā bhēda bhūlī jājē
kāmanāō vēgalī karī dējē rē manavā
kāmanāō vēgalī karī dējē
śraddhābhaktithī haiyuṁ bharī dējē rē manavā
śraddhābhaktithī haiyuṁ bharī dējē
dhīrajathī calita nava thājē rē manavā
dhīrajathī calita nava thājē
kartānī kr̥pā ūtaraśē rē manavā
kartānī kr̥pā ūtaraśē
|
|