1997-04-21
1997-04-21
1997-04-21
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16724
તારા ગણીને તો, ગણ્યા તેં જેને જીવનમાં એણેને એણે હેરાન તને કર્યા

સજાગ હતો તો તું, દુશ્મનોથી તો તારા, બનીને જીવનમાં તારા, દગા તને દીધા
આવીને તો જીવનમાં પાસે, જગાડીને માયા જીવનમાં પાછા ક્યાંય અલોપ થઈ ગયા
દીધી જ્યાં આંગળી, ગળીને પહોંચે, જમાવીને કબજો, જીવનમાં એ તો બેઠા
બેઠા ભલે જીવનમાં, ભર્યા સરોવર પાસે, ભાગ્યે જીવનમાં તોયે તરસ્યા રાખ્યા
સુખ કાજે કરી ખૂબ દેડાદોડી તો જીવનમાં, દુઃખના ઝરણાં જીવનમાં તોયે ફૂટયા
સાગરની માછલી, મૂકી વિશાળતા, પહોંચી સરોવરમાં, સરોવરની સંકડાશેલ એ તો મરી
અન્યના જીગર પાસે, મુસીબતે પહોંચ્યા શંકાના વાગ્યા હડસેલા, એમાં ફેંકાઈ ગયા
હતા રૂપ રૂપના ભલે અંબાર જેવા, હતા એ તમતમતા મરચાં, નજદીક ના આવી શક્યા
જેના ઉપર વરશે ઉપરવાળાની મહેરબાની, આવે સહુ એને તો સલામ ભરતા
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
tārā gaṇīnē tō, gaṇyā tēṁ jēnē jīvanamāṁ ēṇēnē ēṇē hērāna tanē karyā
sajāga hatō tō tuṁ, duśmanōthī tō tārā, banīnē jīvanamāṁ tārā, dagā tanē dīdhā
āvīnē tō jīvanamāṁ pāsē, jagāḍīnē māyā jīvanamāṁ pāchā kyāṁya alōpa thaī gayā
dīdhī jyāṁ āṁgalī, galīnē pahōṁcē, jamāvīnē kabajō, jīvanamāṁ ē tō bēṭhā
bēṭhā bhalē jīvanamāṁ, bharyā sarōvara pāsē, bhāgyē jīvanamāṁ tōyē tarasyā rākhyā
sukha kājē karī khūba dēḍādōḍī tō jīvanamāṁ, duḥkhanā jharaṇāṁ jīvanamāṁ tōyē phūṭayā
sāgaranī māchalī, mūkī viśālatā, pahōṁcī sarōvaramāṁ, sarōvaranī saṁkaḍāśēla ē tō marī
anyanā jīgara pāsē, musībatē pahōṁcyā śaṁkānā vāgyā haḍasēlā, ēmāṁ phēṁkāī gayā
hatā rūpa rūpanā bhalē aṁbāra jēvā, hatā ē tamatamatā maracāṁ, najadīka nā āvī śakyā
jēnā upara varaśē uparavālānī mahērabānī, āvē sahu ēnē tō salāma bharatā
|