Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6839 | Date: 23-Jun-1997
મારા મનને ના હું જાણી શકું, મારા મનને ના પહોંચી શકું
Mārā mananē nā huṁ jāṇī śakuṁ, mārā mananē nā pahōṁcī śakuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 6839 | Date: 23-Jun-1997

મારા મનને ના હું જાણી શકું, મારા મનને ના પહોંચી શકું

  No Audio

mārā mananē nā huṁ jāṇī śakuṁ, mārā mananē nā pahōṁcī śakuṁ

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1997-06-23 1997-06-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16826 મારા મનને ના હું જાણી શકું, મારા મનને ના પહોંચી શકું મારા મનને ના હું જાણી શકું, મારા મનને ના પહોંચી શકું

મારા મનનું કહ્યું ના કરી શકું, મારા મનને ના હું રોકી શકું

મારા મનને ના હું છોડી શકું, મારા મન સાથે ના દોડી શકું

મારા મનની ગૂંચ ના ઉકેલી શકું, મારા મનથી મુક્ત ના રહી શકું

મારા મનથી દૂર ના રહી શકું, મારા મન સાથે ના ફરી શકું

મારા મનને ના હું સમજાવી શકું, મારા મન પાસે ધાર્યું ના કરાવી શકું

મારા મનને ના કાંઈ હું કહી શકું, મારા મનને ના કાબૂમાં રાખી શકું

મારા મનને મિત્ર ના બનાવી શકું, મારા મનથી દુશ્મનાવટ ના કરી શકું

મારા મનની હદ ના બાંધી શકું, મારા મનને હદમાં ના રાખી શકું

મારા મનને પ્રભુમાં ના જોડી શકું, મારા મનથી પ્રભુનો નાતો ના તોડી શકું
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

mārā mananē nā huṁ jāṇī śakuṁ, mārā mananē nā pahōṁcī śakuṁ

mārā mananuṁ kahyuṁ nā karī śakuṁ, mārā mananē nā huṁ rōkī śakuṁ

mārā mananē nā huṁ chōḍī śakuṁ, mārā mana sāthē nā dōḍī śakuṁ

mārā mananī gūṁca nā ukēlī śakuṁ, mārā manathī mukta nā rahī śakuṁ

mārā manathī dūra nā rahī śakuṁ, mārā mana sāthē nā pharī śakuṁ

mārā mananē nā huṁ samajāvī śakuṁ, mārā mana pāsē dhāryuṁ nā karāvī śakuṁ

mārā mananē nā kāṁī huṁ kahī śakuṁ, mārā mananē nā kābūmāṁ rākhī śakuṁ

mārā mananē mitra nā banāvī śakuṁ, mārā manathī duśmanāvaṭa nā karī śakuṁ

mārā mananī hada nā bāṁdhī śakuṁ, mārā mananē hadamāṁ nā rākhī śakuṁ

mārā mananē prabhumāṁ nā jōḍī śakuṁ, mārā manathī prabhunō nātō nā tōḍī śakuṁ
Scan Image

Gujarati Bhajan no. 6839 by Satguru Devendra Ghia - Kaka
First...683568366837...Last