1997-06-25
1997-06-25
1997-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16828
જુદા જુદા દીપકોનું તો, તેજ છે તો એનું, પડશે એક એને તો કરવું

છે સર્વ દીપકનું તો છે તેજ મહાદીપકનું, સર્વમાં તો છે તેજ તો એનું
સર્વમાં તો છે તેજ તો એનું પ્રસરેલું, નાનું મોટું તેજ તો જગમાં છે એનું
દૃષ્ટિએ દૃષ્ટિએ પડશે તેજ તો ભેગું કરવું, એકમાં પડશે ભેગું એને કરવું
હોય દીપક નાનો કે ચમકતો તારલો, છે તેજ એમાં તો એનુંને એનું
જુદા જુદા દીપકોનું તેજ રહેશે વર્તુળમાં એનું, હશે મર્યાદામાં એ તો એનું
અમર્યાદિત તેજ તો છે પ્રભુનું, પ્રકાશે છે જગ સારું એમાં તો બધું
પ્રસરેલું ના હોત જો તેજ વિશ્વમાં પ્રભુનું, હોત પથરાયેલું તો અંધારું
જુદા જુદા તેજથી મળે છે ઓળખ તો એની, નથી પ્રભુના તેજથી કાંઈ જુદું
જ્ઞાન, વિચાર, ભાવ, પ્રેમ બુદ્ધિ તો છે, જુદું જુદું સ્વરૂપ તો તેજનું એનું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
judā judā dīpakōnuṁ tō, tēja chē tō ēnuṁ, paḍaśē ēka ēnē tō karavuṁ
chē sarva dīpakanuṁ tō chē tēja mahādīpakanuṁ, sarvamāṁ tō chē tēja tō ēnuṁ
sarvamāṁ tō chē tēja tō ēnuṁ prasarēluṁ, nānuṁ mōṭuṁ tēja tō jagamāṁ chē ēnuṁ
dr̥ṣṭiē dr̥ṣṭiē paḍaśē tēja tō bhēguṁ karavuṁ, ēkamāṁ paḍaśē bhēguṁ ēnē karavuṁ
hōya dīpaka nānō kē camakatō tāralō, chē tēja ēmāṁ tō ēnuṁnē ēnuṁ
judā judā dīpakōnuṁ tēja rahēśē vartulamāṁ ēnuṁ, haśē maryādāmāṁ ē tō ēnuṁ
amaryādita tēja tō chē prabhunuṁ, prakāśē chē jaga sāruṁ ēmāṁ tō badhuṁ
prasarēluṁ nā hōta jō tēja viśvamāṁ prabhunuṁ, hōta patharāyēluṁ tō aṁdhāruṁ
judā judā tējathī malē chē ōlakha tō ēnī, nathī prabhunā tējathī kāṁī juduṁ
jñāna, vicāra, bhāva, prēma buddhi tō chē, juduṁ juduṁ svarūpa tō tējanuṁ ēnuṁ
|