1997-06-28
1997-06-28
1997-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16834
વિશ્વાસ તો છે જીવન તો મારું, ના જીવન તો મારું, કોઈ લૂંટી તો લેજો

તન બદનના ઘા સહન તો કરી, શકીશ, મારી ઘા વિશ્વાસ પર, ના મારી નાખજો
દીપક જગાવ્યો છે વિશ્વાસનો હૈયાંમાં, શંકા કુશંકાના પવનથી બુઝાવી ના દેજો
વિશ્વાસ તો છે શ્વાસ તો મારો, શ્વાસ મારો ના મુજમાંથી તો હરી લેજો
શ્વાસે શ્વાસે જીવું છું જીવન મારું, મારા જીવન સાથે, છેડતી ના કરજો
રહ્યાં છે કંઈક કામ કરવા એવા તો બાકી, વિશ્વાસ વિના અધૂરા એ રહેશે
હરેક કાર્યો કરવા પૂરાં તો જીવનમાં, મૂડી વિશ્વાસની તો જોઈશે ને જોઈશે
વિશ્વાસ વિના જિત મળતી નથી, જીવનમાં વિશ્વાસ તો જિત અપાવશે
કરવું ના કરવું ની દ્વિધા, જીવનમાં તો, વિશ્વાસ તોડાવશે ને તોડવશે
વિશ્વાસ વિના ડગમગશે તો ડગલાં, વિશ્વાસ વિના ડગલું કેમ ભરાશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
viśvāsa tō chē jīvana tō māruṁ, nā jīvana tō māruṁ, kōī lūṁṭī tō lējō
tana badananā ghā sahana tō karī, śakīśa, mārī ghā viśvāsa para, nā mārī nākhajō
dīpaka jagāvyō chē viśvāsanō haiyāṁmāṁ, śaṁkā kuśaṁkānā pavanathī bujhāvī nā dējō
viśvāsa tō chē śvāsa tō mārō, śvāsa mārō nā mujamāṁthī tō harī lējō
śvāsē śvāsē jīvuṁ chuṁ jīvana māruṁ, mārā jīvana sāthē, chēḍatī nā karajō
rahyāṁ chē kaṁīka kāma karavā ēvā tō bākī, viśvāsa vinā adhūrā ē rahēśē
harēka kāryō karavā pūrāṁ tō jīvanamāṁ, mūḍī viśvāsanī tō jōīśē nē jōīśē
viśvāsa vinā jita malatī nathī, jīvanamāṁ viśvāsa tō jita apāvaśē
karavuṁ nā karavuṁ nī dvidhā, jīvanamāṁ tō, viśvāsa tōḍāvaśē nē tōḍavaśē
viśvāsa vinā ḍagamagaśē tō ḍagalāṁ, viśvāsa vinā ḍagaluṁ kēma bharāśē
|