1997-06-30
1997-06-30
1997-06-30
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16837
ગયો છું ઘેરાઈ, ચારે દિશાઓમાંથી, ભરોસો એમાં હું કોનો કરું

દુજે છે દિલ તો દર્દથી, અપેક્ષા એમાં, હું તો કોની કરું
રાહબર બની હતા જે સાથે, ચડી ગયો ચકરાવે, હું તો એના હાથે
તંગ હતું તો મન, દિવસેને દિવસે, પડયો ના ફરક, એમાં તો રાતે
મળ્યા ના રસ્તા, સહેલાને સાચા, રસ્તા હું તો, ગોતતોને ગોતતો ફરું
ચમકતી દેખાણી વીજળી તો દૂર, એની પાછળને પાછળ હું તો ફરું
જીવ વિનાનું જીવન હું તો જીવું, નિસ્તેજ ખોળિયું લઈને હું તો ફરું
તરી તરી તો સંસારમાં જીવનમાં, પ્રેમના સાગર સુધી ના હું પહોંચી શકું
નીકળ્યો અવાજ તો અંતરથી, અવાજ અંતરનું એને કહું કે ના ગણું
મૂકી ના શક્યો વિશ્વાસ એના ઉપર, ભરોસો એમાં હું કોનો કરું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
gayō chuṁ ghērāī, cārē diśāōmāṁthī, bharōsō ēmāṁ huṁ kōnō karuṁ
dujē chē dila tō dardathī, apēkṣā ēmāṁ, huṁ tō kōnī karuṁ
rāhabara banī hatā jē sāthē, caḍī gayō cakarāvē, huṁ tō ēnā hāthē
taṁga hatuṁ tō mana, divasēnē divasē, paḍayō nā pharaka, ēmāṁ tō rātē
malyā nā rastā, sahēlānē sācā, rastā huṁ tō, gōtatōnē gōtatō pharuṁ
camakatī dēkhāṇī vījalī tō dūra, ēnī pāchalanē pāchala huṁ tō pharuṁ
jīva vinānuṁ jīvana huṁ tō jīvuṁ, nistēja khōliyuṁ laīnē huṁ tō pharuṁ
tarī tarī tō saṁsāramāṁ jīvanamāṁ, prēmanā sāgara sudhī nā huṁ pahōṁcī śakuṁ
nīkalyō avāja tō aṁtarathī, avāja aṁtaranuṁ ēnē kahuṁ kē nā gaṇuṁ
mūkī nā śakyō viśvāsa ēnā upara, bharōsō ēmāṁ huṁ kōnō karuṁ
|