1997-07-17
1997-07-17
1997-07-17
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16868
ઇચ્છાઓનો ઉચાટ ને કામવાસનાઓનો થનગણાટ
ઇચ્છાઓનો ઉચાટ ને કામવાસનાઓનો થનગણાટ
આજનો માનવી તો, પીડાય છે આમાં, પીડાય છે આમાં
કુટુંબનો કંકાસ, પાસે ના એમાં એ હૈયાંમાં તો ઉજાસ
મારે ફાંફા પેટિયું રળવા, કરે સદા પ્રવૃત્તિઓ એની આસપાસ
રાત પડે ને કરે મનના વેપાર, પામે ના કાંઈ એમાં આરામ
બની ગયો છે પૈસો એનો પરમેશ્વર, દોડે પૈસા પાછળ સદાય
ક્રોધમાં રહે એ ડૂબ્યોને ડૂબ્યો, નિત્ય ક્રોધ સાથે વ્યવહાર
મથી મથી કરે મન થોડું સ્થિર, ખાય તો ત્યાં માયાનો માર
હોય હૈયાંમાં નિત્ય ફફડાટ, કરે તોયે બહાદુરીના વખાણ
ગળે વળગાડે એ માયાને, વ્યાખ્યામાં પૂરી રાખ્યો ભગવાન
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
icchāōnō ucāṭa nē kāmavāsanāōnō thanagaṇāṭa
ājanō mānavī tō, pīḍāya chē āmāṁ, pīḍāya chē āmāṁ
kuṭuṁbanō kaṁkāsa, pāsē nā ēmāṁ ē haiyāṁmāṁ tō ujāsa
mārē phāṁphā pēṭiyuṁ ralavā, karē sadā pravr̥ttiō ēnī āsapāsa
rāta paḍē nē karē mananā vēpāra, pāmē nā kāṁī ēmāṁ ārāma
banī gayō chē paisō ēnō paramēśvara, dōḍē paisā pāchala sadāya
krōdhamāṁ rahē ē ḍūbyōnē ḍūbyō, nitya krōdha sāthē vyavahāra
mathī mathī karē mana thōḍuṁ sthira, khāya tō tyāṁ māyānō māra
hōya haiyāṁmāṁ nitya phaphaḍāṭa, karē tōyē bahādurīnā vakhāṇa
galē valagāḍē ē māyānē, vyākhyāmāṁ pūrī rākhyō bhagavāna
|
|