1985-08-24
1985-08-24
1985-08-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1687
અંતર-અંતર હવે ઝંખે મારું, મિલન થાશે માડી ક્યારે તારું

પ્યાસા નયના વાટ જુએ છે, મિલન થાશે માડી ક્યારે તારું
દિન પર દિન વીતે દર્શન વિના, મિલન થાશે માડી ક્યારે તારું
ખાવું-પીવું હવે લાગે આકરું, મિલન થાશે માડી ક્યારે તારું
પ્રેમભર્યું હવે હૈયું તલસે મારું, મિલન થાશે માડી ક્યારે તારું
જિહવા મારી હવે રટણ કરે છે, મિલન થાશે માડી ક્યારે તારું
સૃષ્ટિમાં નામ તારું લાગે પ્યારું, મિલન થાશે માડી ક્યારે તારું
હવે મિટાવી દે હૈયામાંથી મારું-મારું, મિલન થાશે માડી ક્યારે તારું
લીલામાં તારી જોજે હવે ના અટવાવું, મિલન થાશે માડી ક્યારે તારું
સકળ સૃષ્ટિમાં રૂપ તારું નિહાળું, મિલન થાશે માડી ક્યારે તારું
પ્રેમભર્યા હૈયે હવે તને પુકારું, મિલન થાશે માડી ક્યારે તારું
ભાવભર્યું મારું સ્મરણ સ્વીકારી, મિલન કરજે માડી હવે તારું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
aṁtara-aṁtara havē jhaṁkhē māruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
pyāsā nayanā vāṭa juē chē, milana thāśē māḍī kyārē tāruṁ
dina para dina vītē darśana vinā, milana thāśē māḍī kyārē tāruṁ
khāvuṁ-pīvuṁ havē lāgē ākaruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
prēmabharyuṁ havē haiyuṁ talasē māruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
jihavā mārī havē raṭaṇa karē chē, milana thāśē māḍī kyārē tāruṁ
sr̥ṣṭimāṁ nāma tāruṁ lāgē pyāruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
havē miṭāvī dē haiyāmāṁthī māruṁ-māruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
līlāmāṁ tārī jōjē havē nā aṭavāvuṁ, milana thāśē māḍī kyārē tāruṁ
sakala sr̥ṣṭimāṁ rūpa tāruṁ nihāluṁ, milana thāśē māḍī kyārē tāruṁ
prēmabharyā haiyē havē tanē pukāruṁ, milana thāśē māḍī kyārē tāruṁ
bhāvabharyuṁ māruṁ smaraṇa svīkārī, milana karajē māḍī havē tāruṁ
|