1997-08-01
1997-08-01
1997-08-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16896
આપવીતી તો એક હૈયું જણે, વીત્યું હૈયાં પર શું પ્રભુ એ એક તો તું જાણે

ચોધાર આંસુએ હૈયું એમાં તો રૂએ, ધડકન હૈયાંની તો, નામ તારું પુકારે
વીત્યા વિનાનો તો દિવસ ના વીતે, નયનો એમાંને એમાં તો આંસુ સારે
કરી કરી સહન કર્યું ઘણું તો જીવનમાં, હૈયું એમાંને એમાં આખું તો બને
પ્રેમ કાજે ઝૂરતું હૈયું પ્રેમ તરસ્યું એ હૈયું જીવનમાં પ્રેમભરી નિગાહ ચાહે
હૈયું એના જેવા હૈયાંનો સાથ શોધે, ઘા એમાં એ તો, સહન કરતું રહે
ધડકને ધડકને તો હૈયું ધડકતું રહે, જીવનમાં સાદ એનો કોઈ ના સાંભળે
દૂઝતા ઘા હૈયાંના જો દૂઝતા રહે, આનંદ જીવનનો એ ક્યાંથી માણે
નિરશામાં હૈયું જો મૂરઝાતું રહે, હૈયું જીવનમાં હૈયું બીજું ક્યાંથી લાવે
હૈયાં પર તો જીવનમાં વીતતુંને વીતતું રહે, મનડું જગમાં તો ફરતું રહે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
āpavītī tō ēka haiyuṁ jaṇē, vītyuṁ haiyāṁ para śuṁ prabhu ē ēka tō tuṁ jāṇē
cōdhāra āṁsuē haiyuṁ ēmāṁ tō rūē, dhaḍakana haiyāṁnī tō, nāma tāruṁ pukārē
vītyā vinānō tō divasa nā vītē, nayanō ēmāṁnē ēmāṁ tō āṁsu sārē
karī karī sahana karyuṁ ghaṇuṁ tō jīvanamāṁ, haiyuṁ ēmāṁnē ēmāṁ ākhuṁ tō banē
prēma kājē jhūratuṁ haiyuṁ prēma tarasyuṁ ē haiyuṁ jīvanamāṁ prēmabharī nigāha cāhē
haiyuṁ ēnā jēvā haiyāṁnō sātha śōdhē, ghā ēmāṁ ē tō, sahana karatuṁ rahē
dhaḍakanē dhaḍakanē tō haiyuṁ dhaḍakatuṁ rahē, jīvanamāṁ sāda ēnō kōī nā sāṁbhalē
dūjhatā ghā haiyāṁnā jō dūjhatā rahē, ānaṁda jīvananō ē kyāṁthī māṇē
niraśāmāṁ haiyuṁ jō mūrajhātuṁ rahē, haiyuṁ jīvanamāṁ haiyuṁ bījuṁ kyāṁthī lāvē
haiyāṁ para tō jīvanamāṁ vītatuṁnē vītatuṁ rahē, manaḍuṁ jagamāṁ tō pharatuṁ rahē
|
|