Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 6916 | Date: 04-Aug-1997
કર્મની દોરીમાં, સ્થાપી મેં મારા પુરુષાર્થની રે મૂર્તિ કરી પૂજા મેં એની
Karmanī dōrīmāṁ, sthāpī mēṁ mārā puruṣārthanī rē mūrti karī pūjā mēṁ ēnī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

Hymn No. 6916 | Date: 04-Aug-1997

કર્મની દોરીમાં, સ્થાપી મેં મારા પુરુષાર્થની રે મૂર્તિ કરી પૂજા મેં એની

  No Audio

karmanī dōrīmāṁ, sthāpī mēṁ mārā puruṣārthanī rē mūrti karī pūjā mēṁ ēnī

સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)

1997-08-04 1997-08-04 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16903 કર્મની દોરીમાં, સ્થાપી મેં મારા પુરુષાર્થની રે મૂર્તિ કરી પૂજા મેં એની કર્મની દોરીમાં, સ્થાપી મેં મારા પુરુષાર્થની રે મૂર્તિ કરી પૂજા મેં એની

આશા તો છે હૈયાંમાં ભરી ભરી, રીઝશે એમાં તો મારા કર્મની રે દેવી

બોલે છે કર્મો તો જીવનમાં મારા, જીવનમાં બોલશે રે મારા કર્મોની દેવી

કરશે વાતો જગ તો મારા કર્મોની, ચાહના છે હૈયે, કરે વાતો મને, મારા કર્મોની દેવી

રૂપે રૂપે રહી ભલે એ જુદી, પણ છે રે એ તો મારીને મારા કર્મોની દેવી

એક જ તનની, જુદા જુદા સમયની અવસ્થાને ગણીએ ભલે રે જુદી

એક જ અવસ્થાને દઈ ના શકીએ મહત્ત્વ છે જ્યાં અવસ્થા બધી એની

જીવન તો છે મારા કર્મોની, વણલખાયેલી, એવા મારા કર્મોની કહાની

સુખની સમૃધ્દિ કે દુઃખનો સાગર, છે દેન એ તો કર્મોની ને કર્મોની

આ કર્મમય જગતમાં, મળશે ના કોઈ, કર્મ વિનાનો રે માનવી
View Original Increase Font Decrease Font

કર્મની દોરીમાં, સ્થાપી મેં મારા પુરુષાર્થની રે મૂર્તિ કરી પૂજા મેં એની

આશા તો છે હૈયાંમાં ભરી ભરી, રીઝશે એમાં તો મારા કર્મની રે દેવી

બોલે છે કર્મો તો જીવનમાં મારા, જીવનમાં બોલશે રે મારા કર્મોની દેવી

કરશે વાતો જગ તો મારા કર્મોની, ચાહના છે હૈયે, કરે વાતો મને, મારા કર્મોની દેવી

રૂપે રૂપે રહી ભલે એ જુદી, પણ છે રે એ તો મારીને મારા કર્મોની દેવી

એક જ તનની, જુદા જુદા સમયની અવસ્થાને ગણીએ ભલે રે જુદી

એક જ અવસ્થાને દઈ ના શકીએ મહત્ત્વ છે જ્યાં અવસ્થા બધી એની

જીવન તો છે મારા કર્મોની, વણલખાયેલી, એવા મારા કર્મોની કહાની

સુખની સમૃધ્દિ કે દુઃખનો સાગર, છે દેન એ તો કર્મોની ને કર્મોની

આ કર્મમય જગતમાં, મળશે ના કોઈ, કર્મ વિનાનો રે માનવી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

karmanī dōrīmāṁ, sthāpī mēṁ mārā puruṣārthanī rē mūrti karī pūjā mēṁ ēnī

āśā tō chē haiyāṁmāṁ bharī bharī, rījhaśē ēmāṁ tō mārā karmanī rē dēvī

bōlē chē karmō tō jīvanamāṁ mārā, jīvanamāṁ bōlaśē rē mārā karmōnī dēvī

karaśē vātō jaga tō mārā karmōnī, cāhanā chē haiyē, karē vātō manē, mārā karmōnī dēvī

rūpē rūpē rahī bhalē ē judī, paṇa chē rē ē tō mārīnē mārā karmōnī dēvī

ēka ja tananī, judā judā samayanī avasthānē gaṇīē bhalē rē judī

ēka ja avasthānē daī nā śakīē mahattva chē jyāṁ avasthā badhī ēnī

jīvana tō chē mārā karmōnī, vaṇalakhāyēlī, ēvā mārā karmōnī kahānī

sukhanī samr̥dhdi kē duḥkhanō sāgara, chē dēna ē tō karmōnī nē karmōnī

ā karmamaya jagatamāṁ, malaśē nā kōī, karma vinānō rē mānavī
Scan Image

Gujarati Bhajan no. 6916 by Satguru Devendra Ghia - Kaka
First...691369146915...Last