1997-08-31
1997-08-31
1997-08-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16939
એક વાત હતી દિલમાં એવી, કહેવી તને તો એ રહી ગઈ
એક વાત હતી દિલમાં એવી, કહેવી તને તો એ રહી ગઈ
હતો પ્યાર ભર્યો ભર્યો દિલમાં, બેકરારી તો એ દિલને દઈ ગઈ
પ્રેમની જ્યોત જલી ગઈ દિલમાં, જોમ જીવનનું એ તો બની ગઈ
મનોહર તારા મુખડાની લગન, દિલને એવી તો લાગી ગઈ
હૈયાંમાં તડપન જ્યાં એ જગાવી ગઈ, ધડકન એની એ તો બની ગઈ
તારા દર્શનની તો એ લગન, જીવનનું ધ્યાન એ તો બની ગઈ
સુખ ચેન બધું લૂંટી લૂંટી, તારા દર્શનમાં એને એ સમાવી ગઈ
તારા દર્શનની તાલાવેલી તો, જીવનની જ્યોત તો એ બની ગઈ
હકીકત તો એ મારા દિલની, એકરાર મને એ તો કરાવી ગઈ
ધડકન દેજે હવે એવી વધારી, તારી મુલાકાતની એને સીડી બનાવી દઈ
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
ēka vāta hatī dilamāṁ ēvī, kahēvī tanē tō ē rahī gaī
hatō pyāra bharyō bharyō dilamāṁ, bēkarārī tō ē dilanē daī gaī
prēmanī jyōta jalī gaī dilamāṁ, jōma jīvananuṁ ē tō banī gaī
manōhara tārā mukhaḍānī lagana, dilanē ēvī tō lāgī gaī
haiyāṁmāṁ taḍapana jyāṁ ē jagāvī gaī, dhaḍakana ēnī ē tō banī gaī
tārā darśananī tō ē lagana, jīvananuṁ dhyāna ē tō banī gaī
sukha cēna badhuṁ lūṁṭī lūṁṭī, tārā darśanamāṁ ēnē ē samāvī gaī
tārā darśananī tālāvēlī tō, jīvananī jyōta tō ē banī gaī
hakīkata tō ē mārā dilanī, ēkarāra manē ē tō karāvī gaī
dhaḍakana dējē havē ēvī vadhārī, tārī mulākātanī ēnē sīḍī banāvī daī
|
|