Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8010 | Date: 12-May-1999
એક મીઠી નજર તમારી પ્રભુ, અમારા ઉપર તો રહેવા દેજો
Ēka mīṭhī najara tamārī prabhu, amārā upara tō rahēvā dējō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8010 | Date: 12-May-1999

એક મીઠી નજર તમારી પ્રભુ, અમારા ઉપર તો રહેવા દેજો

  Audio

ēka mīṭhī najara tamārī prabhu, amārā upara tō rahēvā dējō

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

1999-05-12 1999-05-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=16997 એક મીઠી નજર તમારી પ્રભુ, અમારા ઉપર તો રહેવા દેજો એક મીઠી નજર તમારી પ્રભુ, અમારા ઉપર તો રહેવા દેજો

રહી છે સતત પરેશાની ભાગ્યની જીવનમાં, હટાવી એને તો દેજો

જાળવી નથી શક્યો વિવેક જીવનમાં, સ્થિર એમાં તો બનાવી દેજો

અસંતોષની આગમાં જલી રહ્યું છે હૈયું, એ આગને તો બુઝાવી દેજો

ડરથી ધડકે ના હૈયું મારું, તમારા નામમાં ભલે એને ધબકવા દેજો

પાપથી પડે ના કાળું મુખ મારું, વિશ્વાસનું તેજ મુખ પર ફેલાવા દેજો

દુઃખમાં મળે સદા હૂંફ તમારી, તમારાં ચરણે સુખ તો ધરવા દેજો

થયું નથી મિલન તમારું તો પ્રભુ, મિલનને હકીકત બનાવી દેજો

સમાયા છો જગમાં સહુના હૈયામાં તમે, હૈયું ખાલી મારું ના રહેવા દેજો

કહેવી નથી તકલીફ હૈયાની મારી, અમારા હૈયાને તમારું હૈયું બનાવી દેજો
https://www.youtube.com/watch?v=5DcvWqFbEsY
View Original Increase Font Decrease Font

એક મીઠી નજર તમારી પ્રભુ, અમારા ઉપર તો રહેવા દેજો

રહી છે સતત પરેશાની ભાગ્યની જીવનમાં, હટાવી એને તો દેજો

જાળવી નથી શક્યો વિવેક જીવનમાં, સ્થિર એમાં તો બનાવી દેજો

અસંતોષની આગમાં જલી રહ્યું છે હૈયું, એ આગને તો બુઝાવી દેજો

ડરથી ધડકે ના હૈયું મારું, તમારા નામમાં ભલે એને ધબકવા દેજો

પાપથી પડે ના કાળું મુખ મારું, વિશ્વાસનું તેજ મુખ પર ફેલાવા દેજો

દુઃખમાં મળે સદા હૂંફ તમારી, તમારાં ચરણે સુખ તો ધરવા દેજો

થયું નથી મિલન તમારું તો પ્રભુ, મિલનને હકીકત બનાવી દેજો

સમાયા છો જગમાં સહુના હૈયામાં તમે, હૈયું ખાલી મારું ના રહેવા દેજો

કહેવી નથી તકલીફ હૈયાની મારી, અમારા હૈયાને તમારું હૈયું બનાવી દેજો

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka mīṭhī najara tamārī prabhu, amārā upara tō rahēvā dējō

rahī chē satata parēśānī bhāgyanī jīvanamāṁ, haṭāvī ēnē tō dējō

jālavī nathī śakyō vivēka jīvanamāṁ, sthira ēmāṁ tō banāvī dējō

asaṁtōṣanī āgamāṁ jalī rahyuṁ chē haiyuṁ, ē āganē tō bujhāvī dējō

ḍarathī dhaḍakē nā haiyuṁ māruṁ, tamārā nāmamāṁ bhalē ēnē dhabakavā dējō

pāpathī paḍē nā kāluṁ mukha māruṁ, viśvāsanuṁ tēja mukha para phēlāvā dējō

duḥkhamāṁ malē sadā hūṁpha tamārī, tamārāṁ caraṇē sukha tō dharavā dējō

thayuṁ nathī milana tamāruṁ tō prabhu, milananē hakīkata banāvī dējō

samāyā chō jagamāṁ sahunā haiyāmāṁ tamē, haiyuṁ khālī māruṁ nā rahēvā dējō

kahēvī nathī takalīpha haiyānī mārī, amārā haiyānē tamāruṁ haiyuṁ banāvī dējō
Scan Image

Gujarati Bhajan no. 8010 by Satguru Devendra Ghia - Kaka
First...800580068007...Last