Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8016 | Date: 17-May-1999
છે એ તો છે, શોધે છે એ તો, શું છે નથીમાં
Chē ē tō chē, śōdhē chē ē tō, śuṁ chē nathīmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8016 | Date: 17-May-1999

છે એ તો છે, શોધે છે એ તો, શું છે નથીમાં

  No Audio

chē ē tō chē, śōdhē chē ē tō, śuṁ chē nathīmāṁ

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-05-17 1999-05-17 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17003 છે એ તો છે, શોધે છે એ તો, શું છે નથીમાં છે એ તો છે, શોધે છે એ તો, શું છે નથીમાં

એ નથી તો શોધે છે તને, રસ છે એને તો તારામાં

છે બની જાય છે ક્યારેક તો નથી, સમાઈ જાય છે જ્યાં નથીમાં

હરેક અસ્તિત્વને આકાર છે, ભળી જાય છે આકાર નિરાકારમાં

દૃષ્ટિમાં આવતું જે નથી, પૂરી જાય છે હાજરી એ અનુભવમાં

ટકી જાય અનુભવ હૈયામાં, પલટાઈ જાય એ તો જ્ઞાનમાં

આકારને ડર છે અસ્તિત્વનો, નિરાકાર તો મસ્ત છે નિજાનંદમાં

માયા તો શોધે છે આકાર, માયાને રસ તો છે આકારમાં

સર્જકને રસ તો છે સર્જનમાં, ટકે છે રસ એનો વિવિધતામાં

પ્રભુ તો છે, એટલે તું છે, તું તો શોધે છે પ્રભુને તો નથીમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chē ē tō chē, śōdhē chē ē tō, śuṁ chē nathīmāṁ

ē nathī tō śōdhē chē tanē, rasa chē ēnē tō tārāmāṁ

chē banī jāya chē kyārēka tō nathī, samāī jāya chē jyāṁ nathīmāṁ

harēka astitvanē ākāra chē, bhalī jāya chē ākāra nirākāramāṁ

dr̥ṣṭimāṁ āvatuṁ jē nathī, pūrī jāya chē hājarī ē anubhavamāṁ

ṭakī jāya anubhava haiyāmāṁ, palaṭāī jāya ē tō jñānamāṁ

ākāranē ḍara chē astitvanō, nirākāra tō masta chē nijānaṁdamāṁ

māyā tō śōdhē chē ākāra, māyānē rasa tō chē ākāramāṁ

sarjakanē rasa tō chē sarjanamāṁ, ṭakē chē rasa ēnō vividhatāmāṁ

prabhu tō chē, ēṭalē tuṁ chē, tuṁ tō śōdhē chē prabhunē tō nathīmāṁ
Scan Image

Gujarati Bhajan no. 8016 by Satguru Devendra Ghia - Kaka
First...801180128013...Last