1999-05-31
1999-05-31
1999-05-31
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17022
ખુલ્લી આંખે માડી તું તો દેખાય, બંધ આંખે માડી હસતી દેખાય
ખુલ્લી આંખે માડી તું તો દેખાય, બંધ આંખે માડી હસતી દેખાય
મારા જીવનમાં તો જો આવું થાય, જનમ મારો તો ધન્ય બની જાય
યાદ કરતાં, તારી સામે બેસતાં, હૈયામાં આનંદના ઝરા ફરતા જાય
હૈયામાં તો ભાવોની ઊર્મિ છલકાય, ઝીલવા એને માડી, તું આગળ વધતી જાય
હૈયું તો, નામ તારું તો રટતું જાય, રોમેરોમમાંથી પોકાર એના ઊઠતા જાય
હૈયામાં સરળતાનું સામ્રાજ્ય સ્થપાય, અહં અભિમાન નામશેષ થઈ જાય
હૈયાના તાંતણાં એવા બંધાય, તૂટે ના કદી, ભાન બેભાનમાં પણ જળવાય
જીવનદૃષ્ટિ મારી એવી બદલાય, દૃષ્ટિએ દૃષ્ટિએ માડી મને તું જ દેખાય
પાડે ના ખલેલ કોઈ હૈયાની શાંતિમાં, હૈયામાં શાંતિ તો એવી જળવાય
સુખ હો યા દુઃખ જીવનના, કૃપા માડી એમાં મને તારી તો દેખાય
https://www.youtube.com/watch?v=gbEdeGt-7b4
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
ખુલ્લી આંખે માડી તું તો દેખાય, બંધ આંખે માડી હસતી દેખાય
મારા જીવનમાં તો જો આવું થાય, જનમ મારો તો ધન્ય બની જાય
યાદ કરતાં, તારી સામે બેસતાં, હૈયામાં આનંદના ઝરા ફરતા જાય
હૈયામાં તો ભાવોની ઊર્મિ છલકાય, ઝીલવા એને માડી, તું આગળ વધતી જાય
હૈયું તો, નામ તારું તો રટતું જાય, રોમેરોમમાંથી પોકાર એના ઊઠતા જાય
હૈયામાં સરળતાનું સામ્રાજ્ય સ્થપાય, અહં અભિમાન નામશેષ થઈ જાય
હૈયાના તાંતણાં એવા બંધાય, તૂટે ના કદી, ભાન બેભાનમાં પણ જળવાય
જીવનદૃષ્ટિ મારી એવી બદલાય, દૃષ્ટિએ દૃષ્ટિએ માડી મને તું જ દેખાય
પાડે ના ખલેલ કોઈ હૈયાની શાંતિમાં, હૈયામાં શાંતિ તો એવી જળવાય
સુખ હો યા દુઃખ જીવનના, કૃપા માડી એમાં મને તારી તો દેખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
khullī āṁkhē māḍī tuṁ tō dēkhāya, baṁdha āṁkhē māḍī hasatī dēkhāya
mārā jīvanamāṁ tō jō āvuṁ thāya, janama mārō tō dhanya banī jāya
yāda karatāṁ, tārī sāmē bēsatāṁ, haiyāmāṁ ānaṁdanā jharā pharatā jāya
haiyāmāṁ tō bhāvōnī ūrmi chalakāya, jhīlavā ēnē māḍī, tuṁ āgala vadhatī jāya
haiyuṁ tō, nāma tāruṁ tō raṭatuṁ jāya, rōmērōmamāṁthī pōkāra ēnā ūṭhatā jāya
haiyāmāṁ saralatānuṁ sāmrājya sthapāya, ahaṁ abhimāna nāmaśēṣa thaī jāya
haiyānā tāṁtaṇāṁ ēvā baṁdhāya, tūṭē nā kadī, bhāna bēbhānamāṁ paṇa jalavāya
jīvanadr̥ṣṭi mārī ēvī badalāya, dr̥ṣṭiē dr̥ṣṭiē māḍī manē tuṁ ja dēkhāya
pāḍē nā khalēla kōī haiyānī śāṁtimāṁ, haiyāmāṁ śāṁti tō ēvī jalavāya
sukha hō yā duḥkha jīvananā, kr̥pā māḍī ēmāṁ manē tārī tō dēkhāya
|