1999-06-01
1999-06-01
1999-06-01
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17024
પ્રેમનું રે પંખી નિત્ય પિયુ પિયુ બોલે, પિયુ પિયુ બોલે

ભૂલીને ભાન નિજનું, એના ધ્યાનમાં નિત્ય એ તો ડોલે
ના ખ્યાલ દિનનો, ના ખ્યાલ રાતનો, નિત્ય નામ એનું બોલે
નથી વિરહ એને, મળે આનંદ નામમાં, નામમાં મિલન અનુભવે
ના ખાવું એને ભાવે, ભૂખ-તરસ ના એને તો કાંઈ પીડે
ચાહે ના નજર જોવા બીજું, બસ જોવા એને એ તો ચાહે
રહે બધું એ તો કરતું, જળમાં મીન પ્યાસીની જેમ એ તો રહે
માને ના દિલને એ તો જુદું, રાખે ચોખ્ખું અંગ એને એનું ગણે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
પ્રેમનું રે પંખી નિત્ય પિયુ પિયુ બોલે, પિયુ પિયુ બોલે
ભૂલીને ભાન નિજનું, એના ધ્યાનમાં નિત્ય એ તો ડોલે
ના ખ્યાલ દિનનો, ના ખ્યાલ રાતનો, નિત્ય નામ એનું બોલે
નથી વિરહ એને, મળે આનંદ નામમાં, નામમાં મિલન અનુભવે
ના ખાવું એને ભાવે, ભૂખ-તરસ ના એને તો કાંઈ પીડે
ચાહે ના નજર જોવા બીજું, બસ જોવા એને એ તો ચાહે
રહે બધું એ તો કરતું, જળમાં મીન પ્યાસીની જેમ એ તો રહે
માને ના દિલને એ તો જુદું, રાખે ચોખ્ખું અંગ એને એનું ગણે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmanuṁ rē paṁkhī nitya piyu piyu bōlē, piyu piyu bōlē
bhūlīnē bhāna nijanuṁ, ēnā dhyānamāṁ nitya ē tō ḍōlē
nā khyāla dinanō, nā khyāla rātanō, nitya nāma ēnuṁ bōlē
nathī viraha ēnē, malē ānaṁda nāmamāṁ, nāmamāṁ milana anubhavē
nā khāvuṁ ēnē bhāvē, bhūkha-tarasa nā ēnē tō kāṁī pīḍē
cāhē nā najara jōvā bījuṁ, basa jōvā ēnē ē tō cāhē
rahē badhuṁ ē tō karatuṁ, jalamāṁ mīna pyāsīnī jēma ē tō rahē
mānē nā dilanē ē tō juduṁ, rākhē cōkhkhuṁ aṁga ēnē ēnuṁ gaṇē
|
|