1999-06-02
1999-06-02
1999-06-02
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17027
જગતભરની વાતોને તો શું કરવી, જીવન જીવવું કેવું, ના એ તો ભૂલવું

પ્રેમને જીવનનો શ્વાસ બનાવીને, જગમાં પ્રેમના તો શ્વાસ લેતા રહેવું
દુઃખ તો છે નિજની બાબત, જગમાં શાને એને તો ગજાવતા ફરવું
પ્રભુ તો છે નખશિખ પ્રેમની મૂર્તિ, જીવનમાં તો એને પ્રેમથી નિહાળવું
અંગત માનેલા પણ દેશે દગો તો જીવનમાં, સુખ શાને એમાં તો ખોવું
મક્કમતાને વિસારીને જીવનમાં, એક પણ ડગલું એના વિના ના ભરવું
ધીરજ ખોવાથી મળશે ના ફાયદા, શાને કિનારે આવેલી નાવને ડુબાડવું
પ્યાર તો છે હામ હૈયાની, જીવનમાં હૈયાને શાને વંચિત એનાથી રાખવું
દર્દ વિનાનું દિલ મળશે ના જગમાં, શાને દર્દે દર્દે દીવાના તો બનવું
રહે પ્રભુ જગમાં જેમાં તો રાજી, જીવનમાં રાજી સદા એમાં તો રહેવું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jagatabharanī vātōnē tō śuṁ karavī, jīvana jīvavuṁ kēvuṁ, nā ē tō bhūlavuṁ
prēmanē jīvananō śvāsa banāvīnē, jagamāṁ prēmanā tō śvāsa lētā rahēvuṁ
duḥkha tō chē nijanī bābata, jagamāṁ śānē ēnē tō gajāvatā pharavuṁ
prabhu tō chē nakhaśikha prēmanī mūrti, jīvanamāṁ tō ēnē prēmathī nihālavuṁ
aṁgata mānēlā paṇa dēśē dagō tō jīvanamāṁ, sukha śānē ēmāṁ tō khōvuṁ
makkamatānē visārīnē jīvanamāṁ, ēka paṇa ḍagaluṁ ēnā vinā nā bharavuṁ
dhīraja khōvāthī malaśē nā phāyadā, śānē kinārē āvēlī nāvanē ḍubāḍavuṁ
pyāra tō chē hāma haiyānī, jīvanamāṁ haiyānē śānē vaṁcita ēnāthī rākhavuṁ
darda vinānuṁ dila malaśē nā jagamāṁ, śānē dardē dardē dīvānā tō banavuṁ
rahē prabhu jagamāṁ jēmāṁ tō rājī, jīvanamāṁ rājī sadā ēmāṁ tō rahēvuṁ
|