Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8049 | Date: 06-Jun-1999
સિતમગરના સિતમ લાગ્યા છે પ્યારા, ગયા મચાવી દિલમાં જ્યાં એ હલચલ
Sitamagaranā sitama lāgyā chē pyārā, gayā macāvī dilamāṁ jyāṁ ē halacala

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8049 | Date: 06-Jun-1999

સિતમગરના સિતમ લાગ્યા છે પ્યારા, ગયા મચાવી દિલમાં જ્યાં એ હલચલ

  No Audio

sitamagaranā sitama lāgyā chē pyārā, gayā macāvī dilamāṁ jyāṁ ē halacala

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-06-06 1999-06-06 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17036 સિતમગરના સિતમ લાગ્યા છે પ્યારા, ગયા મચાવી દિલમાં જ્યાં એ હલચલ સિતમગરના સિતમ લાગ્યા છે પ્યારા, ગયા મચાવી દિલમાં જ્યાં એ હલચલ

રહી ના કોઈ પળ જીવનમાં તો મારી, આવતી રહી યાદ એની તો પળેપળ

બદલી ના શક્યો કાંઈ દિલ તો મારું, રહ્યો બદલતો એમાં તો સ્થળ સ્થળ

રહ્યા હૈયામાં તો ભાવો વધતા ને વધતા, ગયો વધતો હૈયામાં એમાં તો કોલાહલ

થઈ ના સહન વિરહની વેદના હૈયામાં, ક્યાં સુધી રહી શકીશ એમાં તો અચળ

ભાવનાએ ભાવનાઓ રહી ટકરાતી, કરી શક્યો સહન, હતો હૈયે પ્રેમ જ્યાં પ્રબળ

સૂઝે ના કોઈ કામ તો જીવનમાં, બની ગયો જ્યાં એમાં તો પાગલ

હતું જીવનમાં બધું, લાગ્યું એના વિના ખાલી, થઈ ગયું જીવન જાણે ખતમ

હતી એ તો દુનિયા જુદી, જુદી હતી એની આ દુનિયાની તો રીતો રસમ

ભૂલી ગયો આ જગને, ભૂલી ગયો ખુદને, હતો ગજબનો એવો એનો સિતમ
View Original Increase Font Decrease Font

સિતમગરના સિતમ લાગ્યા છે પ્યારા, ગયા મચાવી દિલમાં જ્યાં એ હલચલ

રહી ના કોઈ પળ જીવનમાં તો મારી, આવતી રહી યાદ એની તો પળેપળ

બદલી ના શક્યો કાંઈ દિલ તો મારું, રહ્યો બદલતો એમાં તો સ્થળ સ્થળ

રહ્યા હૈયામાં તો ભાવો વધતા ને વધતા, ગયો વધતો હૈયામાં એમાં તો કોલાહલ

થઈ ના સહન વિરહની વેદના હૈયામાં, ક્યાં સુધી રહી શકીશ એમાં તો અચળ

ભાવનાએ ભાવનાઓ રહી ટકરાતી, કરી શક્યો સહન, હતો હૈયે પ્રેમ જ્યાં પ્રબળ

સૂઝે ના કોઈ કામ તો જીવનમાં, બની ગયો જ્યાં એમાં તો પાગલ

હતું જીવનમાં બધું, લાગ્યું એના વિના ખાલી, થઈ ગયું જીવન જાણે ખતમ

હતી એ તો દુનિયા જુદી, જુદી હતી એની આ દુનિયાની તો રીતો રસમ

ભૂલી ગયો આ જગને, ભૂલી ગયો ખુદને, હતો ગજબનો એવો એનો સિતમ

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

sitamagaranā sitama lāgyā chē pyārā, gayā macāvī dilamāṁ jyāṁ ē halacala

rahī nā kōī pala jīvanamāṁ tō mārī, āvatī rahī yāda ēnī tō palēpala

badalī nā śakyō kāṁī dila tō māruṁ, rahyō badalatō ēmāṁ tō sthala sthala

rahyā haiyāmāṁ tō bhāvō vadhatā nē vadhatā, gayō vadhatō haiyāmāṁ ēmāṁ tō kōlāhala

thaī nā sahana virahanī vēdanā haiyāmāṁ, kyāṁ sudhī rahī śakīśa ēmāṁ tō acala

bhāvanāē bhāvanāō rahī ṭakarātī, karī śakyō sahana, hatō haiyē prēma jyāṁ prabala

sūjhē nā kōī kāma tō jīvanamāṁ, banī gayō jyāṁ ēmāṁ tō pāgala

hatuṁ jīvanamāṁ badhuṁ, lāgyuṁ ēnā vinā khālī, thaī gayuṁ jīvana jāṇē khatama

hatī ē tō duniyā judī, judī hatī ēnī ā duniyānī tō rītō rasama

bhūlī gayō ā jaganē, bhūlī gayō khudanē, hatō gajabanō ēvō ēnō sitama
Scan Image

Gujarati Bhajan no. 8049 by Satguru Devendra Ghia - Kaka
First...804480458046...Last