Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8058 | Date: 12-Jun-1999
હરેક શ્વાસ અનુભવે જ્યાં હાજરી તમારી, તમે ત્યાં દૂર રહ્યા નથી
Harēka śvāsa anubhavē jyāṁ hājarī tamārī, tamē tyāṁ dūra rahyā nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8058 | Date: 12-Jun-1999

હરેક શ્વાસ અનુભવે જ્યાં હાજરી તમારી, તમે ત્યાં દૂર રહ્યા નથી

  Audio

harēka śvāsa anubhavē jyāṁ hājarī tamārī, tamē tyāṁ dūra rahyā nathī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-06-12 1999-06-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17045 હરેક શ્વાસ અનુભવે જ્યાં હાજરી તમારી, તમે ત્યાં દૂર રહ્યા નથી હરેક શ્વાસ અનુભવે જ્યાં હાજરી તમારી, તમે ત્યાં દૂર રહ્યા નથી

તમારા વિનાનું સ્વપ્નું લાગે જ્યાં અધૂરું, તમે ત્યાં દૂર રહ્યા નથી

પ્રેમ વિનાના શ્વાસ તો નથી પૂરા, પ્રેમ વિનાનું જીવન એ જીવન નથી

રટે શ્વાસ પ્રેમથી જ્યાં નામ તમારું, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

ચાહે નયનો તો જોવા દૃશ્યો તમારાં ને તમારાં, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

ભાવેભાવમાં તો જ્યાં સમાઈ ગયા પૂરેપૂરા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

વિચારોમાં જ્યાં સંકળાઈ ગયા તમે પૂરેપૂરા, ત્યાં તો તમે તો દૂર રહ્યા નથી

સમજની સમજમાં સમાઈ ગયા જ્યાં તમે પૂરેપૂરા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

દિલના તરંગેતરંગ બોલે જ્યાં સૂરો તમારા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

દિલને ગમે જ્યાં બસ તમારી ને તમારી વાત, ત્યાં તમે તો દૂર રહ્યા નથી
https://www.youtube.com/watch?v=0lKejFTozIg
View Original Increase Font Decrease Font

હરેક શ્વાસ અનુભવે જ્યાં હાજરી તમારી, તમે ત્યાં દૂર રહ્યા નથી

તમારા વિનાનું સ્વપ્નું લાગે જ્યાં અધૂરું, તમે ત્યાં દૂર રહ્યા નથી

પ્રેમ વિનાના શ્વાસ તો નથી પૂરા, પ્રેમ વિનાનું જીવન એ જીવન નથી

રટે શ્વાસ પ્રેમથી જ્યાં નામ તમારું, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

ચાહે નયનો તો જોવા દૃશ્યો તમારાં ને તમારાં, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

ભાવેભાવમાં તો જ્યાં સમાઈ ગયા પૂરેપૂરા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

વિચારોમાં જ્યાં સંકળાઈ ગયા તમે પૂરેપૂરા, ત્યાં તો તમે તો દૂર રહ્યા નથી

સમજની સમજમાં સમાઈ ગયા જ્યાં તમે પૂરેપૂરા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

દિલના તરંગેતરંગ બોલે જ્યાં સૂરો તમારા, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

દિલને ગમે જ્યાં બસ તમારી ને તમારી વાત, ત્યાં તમે તો દૂર રહ્યા નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

harēka śvāsa anubhavē jyāṁ hājarī tamārī, tamē tyāṁ dūra rahyā nathī

tamārā vinānuṁ svapnuṁ lāgē jyāṁ adhūruṁ, tamē tyāṁ dūra rahyā nathī

prēma vinānā śvāsa tō nathī pūrā, prēma vinānuṁ jīvana ē jīvana nathī

raṭē śvāsa prēmathī jyāṁ nāma tamāruṁ, tyāṁ tamē tō dūra rahyā nathī

cāhē nayanō tō jōvā dr̥śyō tamārāṁ nē tamārāṁ, tyāṁ tamē tō dūra rahyā nathī

bhāvēbhāvamāṁ tō jyāṁ samāī gayā pūrēpūrā, tyāṁ tamē tō dūra rahyā nathī

vicārōmāṁ jyāṁ saṁkalāī gayā tamē pūrēpūrā, tyāṁ tō tamē tō dūra rahyā nathī

samajanī samajamāṁ samāī gayā jyāṁ tamē pūrēpūrā, tyāṁ tamē tō dūra rahyā nathī

dilanā taraṁgētaraṁga bōlē jyāṁ sūrō tamārā, tyāṁ tamē tō dūra rahyā nathī

dilanē gamē jyāṁ basa tamārī nē tamārī vāta, tyāṁ tamē tō dūra rahyā nathī
Scan Image

Gujarati Bhajan no. 8058 by Satguru Devendra Ghia - Kaka

First...805380548055...Last