Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8071 | Date: 20-Jun-1999
એક જ મન ને એક જ દિલ, રહ્યા છે અનેક વિચારો જાગતા ને જાગતા
Ēka ja mana nē ēka ja dila, rahyā chē anēka vicārō jāgatā nē jāgatā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8071 | Date: 20-Jun-1999

એક જ મન ને એક જ દિલ, રહ્યા છે અનેક વિચારો જાગતા ને જાગતા

  No Audio

ēka ja mana nē ēka ja dila, rahyā chē anēka vicārō jāgatā nē jāgatā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-06-20 1999-06-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17058 એક જ મન ને એક જ દિલ, રહ્યા છે અનેક વિચારો જાગતા ને જાગતા એક જ મન ને એક જ દિલ, રહ્યા છે અનેક વિચારો જાગતા ને જાગતા

અનેક વિચારો રહ્યા અંદર ટકરાતા, રહ્યા મનને ને દિલને એ તો મૂંઝવતા

કંઈક વિચારો જાગ્યા એવા, પાયા જીવનના તો એમાં તો નખાયા

કંઈક વિચારો તો જાગ્યા એવા, જીવનના પાયા એમાં હચમચાવી દીધા

કંઈક વિચારો તો આવ્યા એવા, જીવનમાં મીઠાં સપનાં એણે રચાવ્યાં

કંઈક વિચારો તો જાગ્યા એવા, પ્રેમમાં એ તો એવા ડુબાડી ગયા

કંઈક વિચારો તો જાગ્યા એવા, સદ્ગુણો ખીલવી ગયા એ હૈયામાં

કંઈક વિચારો તો જાગ્યા એવા, જીવનમાં રોમેરોમમાં શૂરાતન ભરી ગયા

કંઈક વિચારો જાગ્યા તો એવા, જીવનમાં નયનોમાં આંસુઓ છલકાવી ગયા

કંઈક વિચારો જાગ્યા તો એવા, નયનો સામે સુખનાં દૃશ્યો નચાવી દીધાં

જાગ્યા જ્યાં મનમાં ને દિલમાં, પ્રભુના વિચારો, નજદીકતા એની અપાવી ગયા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ēka ja mana nē ēka ja dila, rahyā chē anēka vicārō jāgatā nē jāgatā

anēka vicārō rahyā aṁdara ṭakarātā, rahyā mananē nē dilanē ē tō mūṁjhavatā

kaṁīka vicārō jāgyā ēvā, pāyā jīvananā tō ēmāṁ tō nakhāyā

kaṁīka vicārō tō jāgyā ēvā, jīvananā pāyā ēmāṁ hacamacāvī dīdhā

kaṁīka vicārō tō āvyā ēvā, jīvanamāṁ mīṭhāṁ sapanāṁ ēṇē racāvyāṁ

kaṁīka vicārō tō jāgyā ēvā, prēmamāṁ ē tō ēvā ḍubāḍī gayā

kaṁīka vicārō tō jāgyā ēvā, sadguṇō khīlavī gayā ē haiyāmāṁ

kaṁīka vicārō tō jāgyā ēvā, jīvanamāṁ rōmērōmamāṁ śūrātana bharī gayā

kaṁīka vicārō jāgyā tō ēvā, jīvanamāṁ nayanōmāṁ āṁsuō chalakāvī gayā

kaṁīka vicārō jāgyā tō ēvā, nayanō sāmē sukhanāṁ dr̥śyō nacāvī dīdhāṁ

jāgyā jyāṁ manamāṁ nē dilamāṁ, prabhunā vicārō, najadīkatā ēnī apāvī gayā
Scan Image

Gujarati Bhajan no. 8071 by Satguru Devendra Ghia - Kaka
First...806880698070...Last