Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8096 | Date: 05-Jul-1999
છવાઈ કેમ ગઈ છે મુખ પર ઉદાસી, સુકાઈ કેમ ગઈ છે હૈયેથી ઉમંગની ધારા
Chavāī kēma gaī chē mukha para udāsī, sukāī kēma gaī chē haiyēthī umaṁganī dhārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8096 | Date: 05-Jul-1999

છવાઈ કેમ ગઈ છે મુખ પર ઉદાસી, સુકાઈ કેમ ગઈ છે હૈયેથી ઉમંગની ધારા

  No Audio

chavāī kēma gaī chē mukha para udāsī, sukāī kēma gaī chē haiyēthī umaṁganī dhārā

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-07-05 1999-07-05 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17083 છવાઈ કેમ ગઈ છે મુખ પર ઉદાસી, સુકાઈ કેમ ગઈ છે હૈયેથી ઉમંગની ધારા છવાઈ કેમ ગઈ છે મુખ પર ઉદાસી, સુકાઈ કેમ ગઈ છે હૈયેથી ઉમંગની ધારા

જીવનમાં ગણ્યા હતા જેને તેં તારા, બની ગયા એ તો વેરી ના રહ્યા એ પ્યારા

માંડી શકીશ ક્યાંથી લડત તો એની સામે, હતા જેને તો તેં ને તેં ગળે લગાડયા

પડે છે મતભેદ ખુદને ખુદની સાથે, બન્યા નથી ખુદ વેરી ત્યાં તો ખુદના

રચ્યાં હતાં શું સુંદર સપનાં, રહ્યાં છે આંખ સામે તો એ તૂટતાં ને તૂટતાં

હટી ગયા વિશ્વાસ જ્યાં બીજા ઉપર, ત્યાં રહ્યા નથી હવે વિશ્વાસ ખુદને ખુદમાં

હતા બાંધ્યા હૈયે તો ખૂબ આશાના તાંતણા, અનુભવી રહ્યા આજ એને તૂટતા

સુખદુઃખની છાયા, રહી પડતી તો મુખ પર, મુખ તો બની ગયાં જ્યાં એના અરીસા

રહ્યું ભાગ્ય ખેલ ખેલતું તો જીવન ઉપર, પડતા રહ્યા મુખ પર તો ભાવો એના

છવાઈ ગઈ મુખ પર તો જ્યાં વણનોતરી છાયા, સુકાઈ ગઈ ત્યાં ઉમંગની ધારા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

chavāī kēma gaī chē mukha para udāsī, sukāī kēma gaī chē haiyēthī umaṁganī dhārā

jīvanamāṁ gaṇyā hatā jēnē tēṁ tārā, banī gayā ē tō vērī nā rahyā ē pyārā

māṁḍī śakīśa kyāṁthī laḍata tō ēnī sāmē, hatā jēnē tō tēṁ nē tēṁ galē lagāḍayā

paḍē chē matabhēda khudanē khudanī sāthē, banyā nathī khuda vērī tyāṁ tō khudanā

racyāṁ hatāṁ śuṁ suṁdara sapanāṁ, rahyāṁ chē āṁkha sāmē tō ē tūṭatāṁ nē tūṭatāṁ

haṭī gayā viśvāsa jyāṁ bījā upara, tyāṁ rahyā nathī havē viśvāsa khudanē khudamāṁ

hatā bāṁdhyā haiyē tō khūba āśānā tāṁtaṇā, anubhavī rahyā āja ēnē tūṭatā

sukhaduḥkhanī chāyā, rahī paḍatī tō mukha para, mukha tō banī gayāṁ jyāṁ ēnā arīsā

rahyuṁ bhāgya khēla khēlatuṁ tō jīvana upara, paḍatā rahyā mukha para tō bhāvō ēnā

chavāī gaī mukha para tō jyāṁ vaṇanōtarī chāyā, sukāī gaī tyāṁ umaṁganī dhārā
Scan Image

Gujarati Bhajan no. 8096 by Satguru Devendra Ghia - Kaka
First...809280938094...Last