Hymn No. 220 | Date: 25-Sep-1985
હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
hē jagajananī jagadaṁbikā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
મા, ભગવાન (Almighty Mother, God)
1985-09-25
1985-09-25
1985-09-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1709
હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ઋષિમુનિઓથી છે વંદિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
હસ્તે ખડગ, ત્રિશૂળ ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કાને કુંડળ, કંઠે માળા શોભિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ભક્તો, દુઃખિયાની સહાય કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
મસ્તકે મુગટ હેમનો ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કપાળે કંકુ કેરો ચાંદલો કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
વેદ, પુરાણ કથા તુજ મંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
અવગુણ ગર્વ સદા તું ખંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
સકળ સૃષ્ટિની છે તું રચયિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
લીલા તારી રહી છે અકળિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
રૂપ તારું છે સદા મોહિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
https://www.youtube.com/watch?v=4GxnBD1ZRHo
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ઋષિમુનિઓથી છે વંદિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
હસ્તે ખડગ, ત્રિશૂળ ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કાને કુંડળ, કંઠે માળા શોભિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ભક્તો, દુઃખિયાની સહાય કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
મસ્તકે મુગટ હેમનો ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કપાળે કંકુ કેરો ચાંદલો કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
વેદ, પુરાણ કથા તુજ મંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
અવગુણ ગર્વ સદા તું ખંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
સકળ સૃષ્ટિની છે તું રચયિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
લીલા તારી રહી છે અકળિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
રૂપ તારું છે સદા મોહિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hē jagajananī jagadaṁbikā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
r̥ṣimuniōthī chē vaṁditā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
hastē khaḍaga, triśūla dharitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
kānē kuṁḍala, kaṁṭhē mālā śōbhitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
bhaktō, duḥkhiyānī sahāya karitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
mastakē mugaṭa hēmanō dharitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
kapālē kaṁku kērō cāṁdalō karitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
vēda, purāṇa kathā tuja maṁḍitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
avaguṇa garva sadā tuṁ khaṁḍitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
sakala sr̥ṣṭinī chē tuṁ racayitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
līlā tārī rahī chē akalitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
rūpa tāruṁ chē sadā mōhitā, `mā' sidhdhāṁbikā praṇamuṁ tanē
English Explanation |
|
Here, in this bhajan he mentions about the glory and the Divine Mother being omnipotent.
O the Creator of this Universe Jagdamba, ‘MA’ Siddhambika I bow before You
You have been worshipped by the saints and sages,
‘MA’ Siddhambika I bow before You
You carry a heavy sword with a wide knife and a Trishul, MA’ Siddhambika I bow before You
You wear Earrings (Kundal) in Your ears and are resplendent with a necklace, MA’ Siddhambika I bow before You
You help the Devotees and the helpless in distress, MA’ Siddhambika I bow before You
You wear a crown around Your head, MA’ Siddhambika I bow before You
Your forehead is resplendent with vermilion tikka, MA’ Siddhambika I bow before You
Ved, Puran epics are created for You, MA’ Siddhambika I bow before You
You destroy the pride and vices, MA’ Siddhambika I bow before You
You are the Creator of the entire Universe, MA’ Siddhambika I bow before You
Your play is unknown, MA’ Siddhambika I bow before You
Your appearance is always appealing, MA’ Siddhambika I bow before You.
Here, Kakaji in this bhajan mentions about the greatness of the Divine Mother as being the Supreme power and the Creator of the Universe.
હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તનેહે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ઋષિમુનિઓથી છે વંદિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
હસ્તે ખડગ, ત્રિશૂળ ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કાને કુંડળ, કંઠે માળા શોભિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ભક્તો, દુઃખિયાની સહાય કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
મસ્તકે મુગટ હેમનો ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કપાળે કંકુ કેરો ચાંદલો કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
વેદ, પુરાણ કથા તુજ મંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
અવગુણ ગર્વ સદા તું ખંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
સકળ સૃષ્ટિની છે તું રચયિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
લીલા તારી રહી છે અકળિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
રૂપ તારું છે સદા મોહિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને1985-09-25https://i.ytimg.com/vi/4GxnBD1ZRHo/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=4GxnBD1ZRHo હે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તનેહે જગજનની જગદંબિકા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ઋષિમુનિઓથી છે વંદિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
હસ્તે ખડગ, ત્રિશૂળ ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કાને કુંડળ, કંઠે માળા શોભિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
ભક્તો, દુઃખિયાની સહાય કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
મસ્તકે મુગટ હેમનો ધરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
કપાળે કંકુ કેરો ચાંદલો કરિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
વેદ, પુરાણ કથા તુજ મંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
અવગુણ ગર્વ સદા તું ખંડિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
સકળ સૃષ્ટિની છે તું રચયિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
લીલા તારી રહી છે અકળિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને
રૂપ તારું છે સદા મોહિતા, `મા' સિધ્ધાંબિકા પ્રણમું તને1985-09-25https://i.ytimg.com/vi/rXGpuUMSKis/mqdefault.jpgBhaav Samadhi Vichaar Samadhi Kaka Bhajanshttps://www.youtube.com/watch?v=rXGpuUMSKis
|