Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8120 | Date: 12-Jul-1999
પ્રેમની ચોપાટમાં, પાસા તો ફેંકાતા ગયા, બદલાઈ ગઈ જ્યાં તાસીર રમતમાં
Prēmanī cōpāṭamāṁ, pāsā tō phēṁkātā gayā, badalāī gaī jyāṁ tāsīra ramatamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8120 | Date: 12-Jul-1999

પ્રેમની ચોપાટમાં, પાસા તો ફેંકાતા ગયા, બદલાઈ ગઈ જ્યાં તાસીર રમતમાં

  No Audio

prēmanī cōpāṭamāṁ, pāsā tō phēṁkātā gayā, badalāī gaī jyāṁ tāsīra ramatamāṁ

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1999-07-12 1999-07-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17107 પ્રેમની ચોપાટમાં, પાસા તો ફેંકાતા ગયા, બદલાઈ ગઈ જ્યાં તાસીર રમતમાં પ્રેમની ચોપાટમાં, પાસા તો ફેંકાતા ગયા, બદલાઈ ગઈ જ્યાં તાસીર રમતમાં

માનો કે જાણે બુઝાતા દીપકને તો રોશની મળી ગઈ (2)

છવાયા હતા તો નશા નયનોમાં, પાસે ને પાસે દર્શન એમાં એનાં મળતાં ગયાં

હતો તરવૈયો ભલે તો પ્રેમનો, નાખતો ને નાખતો રહ્યા દાવ તો પ્રેમના

હતા તો સંગ ને રંગત એમાં તો દિલના, હટાવી ના શક્યા બાણો દિલમાંથી નયનોનાં

વટાવી ના હતી હદ બેહાલીની, ખોયા ના હતા સૂધબૂધ તો એમાં

બનાવી ના શક્યા અમર કહાની તો એની જગમાં, હતો પ્રેમ અમર તો દિલમાં

ના પડયાં કારણ ગોતવા તો એમાં, પ્રેમ જ હતાં તો કારણ તો એનાં

સુકાયાં ના હતાં નીર પ્રેમનાં તો હૈયામાં, ગોતવા પડયાં તોય શાને એનાં ઝરણાં

પ્રભુ તો છે જગમાં પ્રેમના તો સાગર, ગોત્યા ના શાને તેં એના કિનારા
View Original Increase Font Decrease Font

પ્રેમની ચોપાટમાં, પાસા તો ફેંકાતા ગયા, બદલાઈ ગઈ જ્યાં તાસીર રમતમાં

માનો કે જાણે બુઝાતા દીપકને તો રોશની મળી ગઈ (2)

છવાયા હતા તો નશા નયનોમાં, પાસે ને પાસે દર્શન એમાં એનાં મળતાં ગયાં

હતો તરવૈયો ભલે તો પ્રેમનો, નાખતો ને નાખતો રહ્યા દાવ તો પ્રેમના

હતા તો સંગ ને રંગત એમાં તો દિલના, હટાવી ના શક્યા બાણો દિલમાંથી નયનોનાં

વટાવી ના હતી હદ બેહાલીની, ખોયા ના હતા સૂધબૂધ તો એમાં

બનાવી ના શક્યા અમર કહાની તો એની જગમાં, હતો પ્રેમ અમર તો દિલમાં

ના પડયાં કારણ ગોતવા તો એમાં, પ્રેમ જ હતાં તો કારણ તો એનાં

સુકાયાં ના હતાં નીર પ્રેમનાં તો હૈયામાં, ગોતવા પડયાં તોય શાને એનાં ઝરણાં

પ્રભુ તો છે જગમાં પ્રેમના તો સાગર, ગોત્યા ના શાને તેં એના કિનારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

prēmanī cōpāṭamāṁ, pāsā tō phēṁkātā gayā, badalāī gaī jyāṁ tāsīra ramatamāṁ

mānō kē jāṇē bujhātā dīpakanē tō rōśanī malī gaī (2)

chavāyā hatā tō naśā nayanōmāṁ, pāsē nē pāsē darśana ēmāṁ ēnāṁ malatāṁ gayāṁ

hatō taravaiyō bhalē tō prēmanō, nākhatō nē nākhatō rahyā dāva tō prēmanā

hatā tō saṁga nē raṁgata ēmāṁ tō dilanā, haṭāvī nā śakyā bāṇō dilamāṁthī nayanōnāṁ

vaṭāvī nā hatī hada bēhālīnī, khōyā nā hatā sūdhabūdha tō ēmāṁ

banāvī nā śakyā amara kahānī tō ēnī jagamāṁ, hatō prēma amara tō dilamāṁ

nā paḍayāṁ kāraṇa gōtavā tō ēmāṁ, prēma ja hatāṁ tō kāraṇa tō ēnāṁ

sukāyāṁ nā hatāṁ nīra prēmanāṁ tō haiyāmāṁ, gōtavā paḍayāṁ tōya śānē ēnāṁ jharaṇāṁ

prabhu tō chē jagamāṁ prēmanā tō sāgara, gōtyā nā śānē tēṁ ēnā kinārā
Scan Image

Gujarati Bhajan no. 8120 by Satguru Devendra Ghia - Kaka
First...811681178118...Last