Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 222 | Date: 28-Sep-1985
`મા' ના બાળને જોઈને, `મા' નું મુખડું મલકાય
`mā' nā bālanē jōīnē, `mā' nuṁ mukhaḍuṁ malakāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 222 | Date: 28-Sep-1985

`મા' ના બાળને જોઈને, `મા' નું મુખડું મલકાય

  No Audio

`mā' nā bālanē jōīnē, `mā' nuṁ mukhaḍuṁ malakāya

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

1985-09-28 1985-09-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1711 `મા' ના બાળને જોઈને, `મા' નું મુખડું મલકાય `મા' ના બાળને જોઈને, `મા' નું મુખડું મલકાય

`મા' નું હસતું મુખડું જોઈને, મારું હૈયું છલકાય

એનું નામ લેતાં હૈયે, અનેરા ભાવો ઊભરાય

ભક્તો દેખીને, એની આંખમાં અમીરસ છલકાય

શુદ્ધ ભાવ ભક્તોના, દેખી એનું હૈયું ભીંજાય

ભક્તોના પોકાર સુણી, એ તો દોડી-દોડી જાય

લેતાં સાચું એનું નામ, દુઃખડાં ભાગી-ભાગી જાય

મનડું એમાં જોડતાં, હૈયે સાચો આનંદ લહેરાય

બાળકોનાં કામ કરવા, રહે એ તો તૈયાર સદાય

ભક્તોનાં હૈયાંનાં આંસુ લૂછવા, એ તો દોડી-દોડી જાય

અનેક દેતા એને સાદ, સઘળે એ તો પહોંચી જાય

સાચો પોકાર સુણી, એ તો દોડતી, ઢીલ ન થાય
View Original Increase Font Decrease Font


`મા' ના બાળને જોઈને, `મા' નું મુખડું મલકાય

`મા' નું હસતું મુખડું જોઈને, મારું હૈયું છલકાય

એનું નામ લેતાં હૈયે, અનેરા ભાવો ઊભરાય

ભક્તો દેખીને, એની આંખમાં અમીરસ છલકાય

શુદ્ધ ભાવ ભક્તોના, દેખી એનું હૈયું ભીંજાય

ભક્તોના પોકાર સુણી, એ તો દોડી-દોડી જાય

લેતાં સાચું એનું નામ, દુઃખડાં ભાગી-ભાગી જાય

મનડું એમાં જોડતાં, હૈયે સાચો આનંદ લહેરાય

બાળકોનાં કામ કરવા, રહે એ તો તૈયાર સદાય

ભક્તોનાં હૈયાંનાં આંસુ લૂછવા, એ તો દોડી-દોડી જાય

અનેક દેતા એને સાદ, સઘળે એ તો પહોંચી જાય

સાચો પોકાર સુણી, એ તો દોડતી, ઢીલ ન થાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

`mā' nā bālanē jōīnē, `mā' nuṁ mukhaḍuṁ malakāya

`mā' nuṁ hasatuṁ mukhaḍuṁ jōīnē, māruṁ haiyuṁ chalakāya

ēnuṁ nāma lētāṁ haiyē, anērā bhāvō ūbharāya

bhaktō dēkhīnē, ēnī āṁkhamāṁ amīrasa chalakāya

śuddha bhāva bhaktōnā, dēkhī ēnuṁ haiyuṁ bhīṁjāya

bhaktōnā pōkāra suṇī, ē tō dōḍī-dōḍī jāya

lētāṁ sācuṁ ēnuṁ nāma, duḥkhaḍāṁ bhāgī-bhāgī jāya

manaḍuṁ ēmāṁ jōḍatāṁ, haiyē sācō ānaṁda lahērāya

bālakōnāṁ kāma karavā, rahē ē tō taiyāra sadāya

bhaktōnāṁ haiyāṁnāṁ āṁsu lūchavā, ē tō dōḍī-dōḍī jāya

anēka dētā ēnē sāda, saghalē ē tō pahōṁcī jāya

sācō pōkāra suṇī, ē tō dōḍatī, ḍhīla na thāya
English Explanation Increase Font Decrease Font


Here, Kakaji mentions about the eternal love the Divine Mother has for Her devotees and the happiness which she derives from it-

Seeing the baby of ‘Ma’ the face of ‘Ma’ is smiling,

Seeing the smiling face of ‘Ma’ my heart is overwhelmed,

Taking Her name, my heart has many emotions

Seeing the devotees, Her eyes overflows with amiras

Seeing the pure emotions of the devotees, Her heart becomes compassionate

Hearing the beckoning of the devotees, She comes running

Taking Her true name, the sorrows run away

Attaching the mind to it, the heart swells with happiness

To do the work for the devotees, She is always ready

She is ready to wipe the tears of the devotees and comes running

Many beckon Her, She will reach everywhere

Hearing the true call, She runs without wasting time.

Here, Kakaji mentions about the true love of the Divine Mother for Her devotees and She is ready to do anything out of love for them.
Scan Image

Gujarati Bhajan no. 222 by Satguru Devendra Ghia - Kaka
First...220221222...Last