1999-07-23
1999-07-23
1999-07-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17120
દુઃખદર્દથી ભરેલું તો દિલ છે, મૂંઝાયેલું એમાં મારું મન છે

લાવું ભાવો ક્યાંથી દિલમાં તો પૂરા એમાં તો માડી
જ્ઞાને અધૂરો, અભિમાને પૂરો, સમજણ સાચી ક્યાંથી લાવું માડી
નિરાશ થયેલો, હતાશામાં ડૂબેલો, હૈયામાં ઉમંગ ક્યાંથી લાવું માડી
કિસ્મતનો દાઝેલો, ઇચ્છાઓથી ભરેલો, સ્થિરતાના ભાવોથી ક્યાંથી લાવું માડી
કરવી છે ભક્તિ તારી, આ બધું સતાવે છે મને રે માડી
મનની ચંચળતા, નાખતું આવ્યું, ધ્યાનમાં તો તારા બાધા રે માડી
પ્રેમમાં સ્વાર્થ ભેળવતો રહ્યો, નિઃસ્વાર્થ રહ્યો નથી રે માડી
તને ઉપરવાળી નથી રાખવી રે માડી, અંતરમાં બેસાડવા છે રે માડી
છે જીવનની હાલત આવી મારી, સુઝાડજે સાચું જીવનમાં મને રે માડી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
duḥkhadardathī bharēluṁ tō dila chē, mūṁjhāyēluṁ ēmāṁ māruṁ mana chē
lāvuṁ bhāvō kyāṁthī dilamāṁ tō pūrā ēmāṁ tō māḍī
jñānē adhūrō, abhimānē pūrō, samajaṇa sācī kyāṁthī lāvuṁ māḍī
nirāśa thayēlō, hatāśāmāṁ ḍūbēlō, haiyāmāṁ umaṁga kyāṁthī lāvuṁ māḍī
kismatanō dājhēlō, icchāōthī bharēlō, sthiratānā bhāvōthī kyāṁthī lāvuṁ māḍī
karavī chē bhakti tārī, ā badhuṁ satāvē chē manē rē māḍī
mananī caṁcalatā, nākhatuṁ āvyuṁ, dhyānamāṁ tō tārā bādhā rē māḍī
prēmamāṁ svārtha bhēlavatō rahyō, niḥsvārtha rahyō nathī rē māḍī
tanē uparavālī nathī rākhavī rē māḍī, aṁtaramāṁ bēsāḍavā chē rē māḍī
chē jīvananī hālata āvī mārī, sujhāḍajē sācuṁ jīvanamāṁ manē rē māḍī
|