Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8138 | Date: 24-Jul-1999
ગજાબહારના ઉપાડા લેતો ના તું જીવનમાં
Gajābahāranā upāḍā lētō nā tuṁ jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8138 | Date: 24-Jul-1999

ગજાબહારના ઉપાડા લેતો ના તું જીવનમાં

  No Audio

gajābahāranā upāḍā lētō nā tuṁ jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-07-24 1999-07-24 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17125 ગજાબહારના ઉપાડા લેતો ના તું જીવનમાં ગજાબહારના ઉપાડા લેતો ના તું જીવનમાં

ફરશે કાતર જ્યાં કુદરતની, માપમાં તને એ વેતરી નાખશે

ફૂલાઈ ફૂલાઈ માપ તારું જીવનમાં વધારતો ના

ખોટા ખોટા ખયાલોમાં રાચી, જીવનનું જોખમ વધારતો ના

છે માપ સાચું તારું એની પાસે, તને એ પૂછશે ના

સાંભળશે ના એ વાત તારી, ધીરે ધીરે ફરશે કાતર એની

કર્મોનાં છે માપ એની પાસે, પુરાણાં માપ તારાં લેશે ના

દુઃખમાં સંકોચાયો, સુખમાં ફૂલ્યો જીવનમાં એ જોશે ના

જોશે ના રાહ એ તારા હા કે નાની, ખોલશે માલની યાદી તારી

કરતો ના કોશિશ છેતરવા કુદરતને, કુદરત છેતરાશે ના

નવાં માપ તારાં, ધ્યાન બહાર એના તો રહેશે ના
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

gajābahāranā upāḍā lētō nā tuṁ jīvanamāṁ

pharaśē kātara jyāṁ kudaratanī, māpamāṁ tanē ē vētarī nākhaśē

phūlāī phūlāī māpa tāruṁ jīvanamāṁ vadhāratō nā

khōṭā khōṭā khayālōmāṁ rācī, jīvananuṁ jōkhama vadhāratō nā

chē māpa sācuṁ tāruṁ ēnī pāsē, tanē ē pūchaśē nā

sāṁbhalaśē nā ē vāta tārī, dhīrē dhīrē pharaśē kātara ēnī

karmōnāṁ chē māpa ēnī pāsē, purāṇāṁ māpa tārāṁ lēśē nā

duḥkhamāṁ saṁkōcāyō, sukhamāṁ phūlyō jīvanamāṁ ē jōśē nā

jōśē nā rāha ē tārā hā kē nānī, khōlaśē mālanī yādī tārī

karatō nā kōśiśa chētaravā kudaratanē, kudarata chētarāśē nā

navāṁ māpa tārāṁ, dhyāna bahāra ēnā tō rahēśē nā
Scan Image

Gujarati Bhajan no. 8138 by Satguru Devendra Ghia - Kaka
First...813481358136...Last