Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8143 | Date: 28-Jul-1999
વહેતાં ને વહેતાં રહ્યાં પ્રભુ જગમાં તો તારા ભાવોનાં ઝરણાં, અધૂરાં એ રહ્યાં નથી
Vahētāṁ nē vahētāṁ rahyāṁ prabhu jagamāṁ tō tārā bhāvōnāṁ jharaṇāṁ, adhūrāṁ ē rahyāṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8143 | Date: 28-Jul-1999

વહેતાં ને વહેતાં રહ્યાં પ્રભુ જગમાં તો તારા ભાવોનાં ઝરણાં, અધૂરાં એ રહ્યાં નથી

  No Audio

vahētāṁ nē vahētāṁ rahyāṁ prabhu jagamāṁ tō tārā bhāvōnāṁ jharaṇāṁ, adhūrāṁ ē rahyāṁ nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-07-28 1999-07-28 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17130 વહેતાં ને વહેતાં રહ્યાં પ્રભુ જગમાં તો તારા ભાવોનાં ઝરણાં, અધૂરાં એ રહ્યાં નથી વહેતાં ને વહેતાં રહ્યાં પ્રભુ જગમાં તો તારા ભાવોનાં ઝરણાં, અધૂરાં એ રહ્યાં નથી

ઝીલતાં ને ઝીલતાં રહ્યાં માવનહૈયા તો એને, પૂરાં એને એણે તો ઝીલ્યાં નથી

ઝીલ્યા ના ઝીલ્યા ભલે માનવહૈયાએ, કદી એ તો હજી સુકાયાં નથી

હૈયે હૈયે જાગે છે માનવના હૈયે ભાવોની ઊર્મિ, હૈયા ભાવ વિનાનાં રહ્યાં નથી

ઊર્મિએ ઊર્મિએ માનવહૈયા, સંસારતાપને એમાં જીરવ્યા વિના રહ્યાં નથી

થાક્યા જગમાં ભલે માનવહૈયા, પ્રભુ ભાવ વરસાવતા કદી થાક્યા નથી

થાક્યા નથી પ્રભુ પ્રેમમાં નવરાવતા સહુને, માનવ એની સમીપ કેમ જાતો નથી

આનંદ ને આનંદ ઝરે છે એના અંગેઅંગમાંથી, માનવ કેમ એને ઝીલી શકતો નથી

નેહે નેહે વરસાવી રહ્યા છે એ તો કૃપાની ધારા, માનવ કેમ એને તો ઝીલતો નથી

છે હૈયું એનું કરુણાથી ભરેલું, માનવ જીવનમાં કેમ એને તો ઝીલી શકતું નથી
View Original Increase Font Decrease Font

વહેતાં ને વહેતાં રહ્યાં પ્રભુ જગમાં તો તારા ભાવોનાં ઝરણાં, અધૂરાં એ રહ્યાં નથી

ઝીલતાં ને ઝીલતાં રહ્યાં માવનહૈયા તો એને, પૂરાં એને એણે તો ઝીલ્યાં નથી

ઝીલ્યા ના ઝીલ્યા ભલે માનવહૈયાએ, કદી એ તો હજી સુકાયાં નથી

હૈયે હૈયે જાગે છે માનવના હૈયે ભાવોની ઊર્મિ, હૈયા ભાવ વિનાનાં રહ્યાં નથી

ઊર્મિએ ઊર્મિએ માનવહૈયા, સંસારતાપને એમાં જીરવ્યા વિના રહ્યાં નથી

થાક્યા જગમાં ભલે માનવહૈયા, પ્રભુ ભાવ વરસાવતા કદી થાક્યા નથી

થાક્યા નથી પ્રભુ પ્રેમમાં નવરાવતા સહુને, માનવ એની સમીપ કેમ જાતો નથી

આનંદ ને આનંદ ઝરે છે એના અંગેઅંગમાંથી, માનવ કેમ એને ઝીલી શકતો નથી

નેહે નેહે વરસાવી રહ્યા છે એ તો કૃપાની ધારા, માનવ કેમ એને તો ઝીલતો નથી

છે હૈયું એનું કરુણાથી ભરેલું, માનવ જીવનમાં કેમ એને તો ઝીલી શકતું નથી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vahētāṁ nē vahētāṁ rahyāṁ prabhu jagamāṁ tō tārā bhāvōnāṁ jharaṇāṁ, adhūrāṁ ē rahyāṁ nathī

jhīlatāṁ nē jhīlatāṁ rahyāṁ māvanahaiyā tō ēnē, pūrāṁ ēnē ēṇē tō jhīlyāṁ nathī

jhīlyā nā jhīlyā bhalē mānavahaiyāē, kadī ē tō hajī sukāyāṁ nathī

haiyē haiyē jāgē chē mānavanā haiyē bhāvōnī ūrmi, haiyā bhāva vinānāṁ rahyāṁ nathī

ūrmiē ūrmiē mānavahaiyā, saṁsāratāpanē ēmāṁ jīravyā vinā rahyāṁ nathī

thākyā jagamāṁ bhalē mānavahaiyā, prabhu bhāva varasāvatā kadī thākyā nathī

thākyā nathī prabhu prēmamāṁ navarāvatā sahunē, mānava ēnī samīpa kēma jātō nathī

ānaṁda nē ānaṁda jharē chē ēnā aṁgēaṁgamāṁthī, mānava kēma ēnē jhīlī śakatō nathī

nēhē nēhē varasāvī rahyā chē ē tō kr̥pānī dhārā, mānava kēma ēnē tō jhīlatō nathī

chē haiyuṁ ēnuṁ karuṇāthī bharēluṁ, mānava jīvanamāṁ kēma ēnē tō jhīlī śakatuṁ nathī
Scan Image

Gujarati Bhajan no. 8143 by Satguru Devendra Ghia - Kaka
First...814081418142...Last