Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8158 | Date: 01-Aug-1999
નભતા નથી, નભતા નથી, જીવનમાં તો એ, ઝાઝા નભતા નથી
Nabhatā nathī, nabhatā nathī, jīvanamāṁ tō ē, jhājhā nabhatā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

Hymn No. 8158 | Date: 01-Aug-1999

નભતા નથી, નભતા નથી, જીવનમાં તો એ, ઝાઝા નભતા નથી

  No Audio

nabhatā nathī, nabhatā nathī, jīvanamāṁ tō ē, jhājhā nabhatā nathī

જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)

1999-08-01 1999-08-01 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17145 નભતા નથી, નભતા નથી, જીવનમાં તો એ, ઝાઝા નભતા નથી નભતા નથી, નભતા નથી, જીવનમાં તો એ, ઝાઝા નભતા નથી

પ્રેમ વિનાનાં પાથર્યાં જ્યાં પાથરણાં, ઝાઝા સમય તો એ ટકતાં નથી

ભાવ વિનાના તો સત્કારમાં, ખામી તો દેખાયા વિના રહેતી નથી

સમજણ વિનાના તો સબંધો, જીવનમાં તો એ ઝાઝા ટકતા નથી

લઈ લઈ કોદડા અપમાનના હાથમાં, અન્યનાં દિલ એમાં જિતાતાં નથી

સ્વાર્થે સ્વાર્થે રહે જો સ્વાર્થ કુંવારા, જીવનમાં તો એ ઝાઝું પામતા નથી

ભર્યાંને ભર્યાં રાખે ઝેર જ્યાં હૈયામાં, પ્રેમ તો ત્યાં એ પામતા નથી

કૂડકપટને સાધન બનાવી જીવનની, ચરમસીમા હાંસલ કરી શકાતી નથી

હરાઈ ગયું હાસ્ય હૈયાનું જેનું જીવનમાં, જીવનમાં રસ એના તો રહેતા નથી

શંકા ને શંકાના વાતાવરણમાં, સંબંધો જીવનમાં ઝાઝા ટકતા નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

nabhatā nathī, nabhatā nathī, jīvanamāṁ tō ē, jhājhā nabhatā nathī

prēma vinānāṁ pātharyāṁ jyāṁ pātharaṇāṁ, jhājhā samaya tō ē ṭakatāṁ nathī

bhāva vinānā tō satkāramāṁ, khāmī tō dēkhāyā vinā rahētī nathī

samajaṇa vinānā tō sabaṁdhō, jīvanamāṁ tō ē jhājhā ṭakatā nathī

laī laī kōdaḍā apamānanā hāthamāṁ, anyanāṁ dila ēmāṁ jitātāṁ nathī

svārthē svārthē rahē jō svārtha kuṁvārā, jīvanamāṁ tō ē jhājhuṁ pāmatā nathī

bharyāṁnē bharyāṁ rākhē jhēra jyāṁ haiyāmāṁ, prēma tō tyāṁ ē pāmatā nathī

kūḍakapaṭanē sādhana banāvī jīvananī, caramasīmā hāṁsala karī śakātī nathī

harāī gayuṁ hāsya haiyānuṁ jēnuṁ jīvanamāṁ, jīvanamāṁ rasa ēnā tō rahētā nathī

śaṁkā nē śaṁkānā vātāvaraṇamāṁ, saṁbaṁdhō jīvanamāṁ jhājhā ṭakatā nathī
Scan Image

Gujarati Bhajan no. 8158 by Satguru Devendra Ghia - Kaka
First...815581568157...Last