1999-09-28
1999-09-28
1999-09-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17208
કરી છે કલ્પના કદી, ક્યાં જઈ એ અટકશે, ક્યાં જઈ એ અટકશે

થયા વિચારો શરૂ જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
થઈ ઇચ્છાઓ શરૂ જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
પકડી રાહ કુકર્મોની જ્યાં જીવનમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
પ્રગટયો અગ્નિ હૈયામાં જ્યાં ક્રોધનો, કદી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
પ્રગટી ચિનગારી હૈયામાં જ્યાં ઈર્ષ્યાની, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
થઈ ગઈ શરૂઆત સરકવાની અહંમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
તણાયા એક વાર જ્યાં શંકાની તાણમાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
અવગુણોને દોર આપ્યો છૂટો જીવનમાં જ્યાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
જાગ્યો પ્રેમ સાચો તો જ્યાં હૈયામાં, કરી છે કલ્પના ક્યાં જઈ એ અટકશે
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
karī chē kalpanā kadī, kyāṁ jaī ē aṭakaśē, kyāṁ jaī ē aṭakaśē
thayā vicārō śarū jīvanamāṁ jyāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
thaī icchāō śarū jīvanamāṁ jyāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
pakaḍī rāha kukarmōnī jyāṁ jīvanamāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
pragaṭayō agni haiyāmāṁ jyāṁ krōdhanō, kadī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
pragaṭī cinagārī haiyāmāṁ jyāṁ īrṣyānī, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
thaī gaī śarūāta sarakavānī ahaṁmāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
taṇāyā ēka vāra jyāṁ śaṁkānī tāṇamāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
avaguṇōnē dōra āpyō chūṭō jīvanamāṁ jyāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
jāgyō prēma sācō tō jyāṁ haiyāmāṁ, karī chē kalpanā kyāṁ jaī ē aṭakaśē
|