Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 232 | Date: 11-Oct-1985
અનેક હાથે `મા' લેતી, અનેક હાથે એ તો દેતી
Anēka hāthē `mā' lētī, anēka hāthē ē tō dētī

મા, ભગવાન (Almighty Mother, God)

Hymn No. 232 | Date: 11-Oct-1985

અનેક હાથે `મા' લેતી, અનેક હાથે એ તો દેતી

  No Audio

anēka hāthē `mā' lētī, anēka hāthē ē tō dētī

મા, ભગવાન (Almighty Mother, God)

1985-10-11 1985-10-11 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1721 અનેક હાથે `મા' લેતી, અનેક હાથે એ તો દેતી અનેક હાથે `મા' લેતી, અનેક હાથે એ તો દેતી

ક્યારે, ક્યાંથી, કોના હાથે દેતી, એ તો નહીં સમજાય

અનેક મુખેથી `મા' કહેતી, અનેક કાને એ સાંભળતી

ક્યારે, ક્યાંથી, કોના દ્વારે એ કહેશે, સાંભળશે એ નહીં સમજાય

અનેક પાસે પહોંચતી, અનેક કાર્યો એ કરતી

ક્યારે, ક્યાંથી, કોની પાસે પહોંચશે, એ તો નહીં સમજાય

અનેકના ભોગો સ્વીકારતી, અનેક મુખે એ ખાતી

ક્યારે, ક્યાંથી, કોના મુખે સ્વીકારશે, એ તો નહીં સમજાય

અનેકને દર્શન દેતી, અનેક રૂપો એ લેતી

ક્યારે, ક્યાંથી, કોના રૂપે એ મળશે, એ નહીં સમજાય

અનેક રીતે એ પીતી, જ્યારે એ તરસી થાતી

ક્યારે, ક્યાંથી, કોના રૂપે પીશે, એ તો નહીં સમજાય

ગફલત કદી ના કરશો, સદા તૈયારી રાખવી

ક્યારે, ક્યાંથી, કયા રૂપે મળશે, એ તો નહીં સમજાય
View Original Increase Font Decrease Font


અનેક હાથે `મા' લેતી, અનેક હાથે એ તો દેતી

ક્યારે, ક્યાંથી, કોના હાથે દેતી, એ તો નહીં સમજાય

અનેક મુખેથી `મા' કહેતી, અનેક કાને એ સાંભળતી

ક્યારે, ક્યાંથી, કોના દ્વારે એ કહેશે, સાંભળશે એ નહીં સમજાય

અનેક પાસે પહોંચતી, અનેક કાર્યો એ કરતી

ક્યારે, ક્યાંથી, કોની પાસે પહોંચશે, એ તો નહીં સમજાય

અનેકના ભોગો સ્વીકારતી, અનેક મુખે એ ખાતી

ક્યારે, ક્યાંથી, કોના મુખે સ્વીકારશે, એ તો નહીં સમજાય

અનેકને દર્શન દેતી, અનેક રૂપો એ લેતી

ક્યારે, ક્યાંથી, કોના રૂપે એ મળશે, એ નહીં સમજાય

અનેક રીતે એ પીતી, જ્યારે એ તરસી થાતી

ક્યારે, ક્યાંથી, કોના રૂપે પીશે, એ તો નહીં સમજાય

ગફલત કદી ના કરશો, સદા તૈયારી રાખવી

ક્યારે, ક્યાંથી, કયા રૂપે મળશે, એ તો નહીં સમજાય




સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

anēka hāthē `mā' lētī, anēka hāthē ē tō dētī

kyārē, kyāṁthī, kōnā hāthē dētī, ē tō nahīṁ samajāya

anēka mukhēthī `mā' kahētī, anēka kānē ē sāṁbhalatī

kyārē, kyāṁthī, kōnā dvārē ē kahēśē, sāṁbhalaśē ē nahīṁ samajāya

anēka pāsē pahōṁcatī, anēka kāryō ē karatī

kyārē, kyāṁthī, kōnī pāsē pahōṁcaśē, ē tō nahīṁ samajāya

anēkanā bhōgō svīkāratī, anēka mukhē ē khātī

kyārē, kyāṁthī, kōnā mukhē svīkāraśē, ē tō nahīṁ samajāya

anēkanē darśana dētī, anēka rūpō ē lētī

kyārē, kyāṁthī, kōnā rūpē ē malaśē, ē nahīṁ samajāya

anēka rītē ē pītī, jyārē ē tarasī thātī

kyārē, kyāṁthī, kōnā rūpē pīśē, ē tō nahīṁ samajāya

gaphalata kadī nā karaśō, sadā taiyārī rākhavī

kyārē, kyāṁthī, kayā rūpē malaśē, ē tō nahīṁ samajāya
English Explanation Increase Font Decrease Font


Kakaji here mentions about the incredible powers of the Divine Mother. She takes many forms to bless Her devotees and one is unaware in what form She will take to bless them-

The Divine Mother takes with many hands and She gives with many hands

From where, with whose hands that is unknown

The Mother utters from many mouths, she listens with many ears From when, where and through whom She will tell, listen that is unknown

She reaches many people, She performs many deeds

From When, where and whom She reaches that is not understood

She accepts many offerings, She eats from many mouths

From where, when and through whose mouth She will accept, that is unknown

She gives blessings to many, She takes many forms

From where, when and whose form She will meet, that is unknown

She drinks in many ways, when She is thirsty

From where, when and in what form She will drink is unknown

Do not have any misunderstanding, always be prepared

From where, when and in what form you will meet the Divine Mother that is not known.
Scan Image

Gujarati Bhajan no. 232 by Satguru Devendra Ghia - Kaka
First...232233234...Last