Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8233 | Date: 12-Oct-1999
મુશ્કેલીએ આવ્યા છો નજરમાં, નજરમાંથી ઓઝલ ના થઈ જાતા
Muśkēlīē āvyā chō najaramāṁ, najaramāṁthī ōjhala nā thaī jātā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8233 | Date: 12-Oct-1999

મુશ્કેલીએ આવ્યા છો નજરમાં, નજરમાંથી ઓઝલ ના થઈ જાતા

  No Audio

muśkēlīē āvyā chō najaramāṁ, najaramāṁthī ōjhala nā thaī jātā

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-10-12 1999-10-12 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17220 મુશ્કેલીએ આવ્યા છો નજરમાં, નજરમાંથી ઓઝલ ના થઈ જાતા મુશ્કેલીએ આવ્યા છો નજરમાં, નજરમાંથી ઓઝલ ના થઈ જાતા

રહ્યા છીએ સંસાર ઝેર પીતા, પચાવવા પ્રેમામૃત તમારું અમને તો પાજો

ના કાંઈ અમે તો ગેર છીએ, ના પડદા પાછળ છુપાઈ તો તમે રહેતા

છે તમારી કરુણાની તો ચાહના, તમારી કરુણાથી ના વંચિત અમને રાખતા

તમારી કૃપાના લાયક ના ભલે અમે હોઈએ, પાત્ર બનાવવા અમને ના અચકાતા

મુશ્કેલીએ જ્યાં નજરમાં તમે આવ્યા છો, દર્શન દેવામાં ના વિલંબ કરતા

છો અમારા તો તમે સર્વસ્વ, રહ્યા છો સર્વ રીતે સંભાળ અમારી રાખતા

નજરમાં આવો કે ના આવો તમે, તમારા પ્રેમમાં કમી ના આવવા દેતા

કર્મો અમારાં તો વિસારી, રહ્યા છો સુધારવા એને, તક અમને આપતા

સમજી શકો છો સારી રીતે તમે તો અમને, તમને અમે સમજી નથી શકતા
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

muśkēlīē āvyā chō najaramāṁ, najaramāṁthī ōjhala nā thaī jātā

rahyā chīē saṁsāra jhēra pītā, pacāvavā prēmāmr̥ta tamāruṁ amanē tō pājō

nā kāṁī amē tō gēra chīē, nā paḍadā pāchala chupāī tō tamē rahētā

chē tamārī karuṇānī tō cāhanā, tamārī karuṇāthī nā vaṁcita amanē rākhatā

tamārī kr̥pānā lāyaka nā bhalē amē hōīē, pātra banāvavā amanē nā acakātā

muśkēlīē jyāṁ najaramāṁ tamē āvyā chō, darśana dēvāmāṁ nā vilaṁba karatā

chō amārā tō tamē sarvasva, rahyā chō sarva rītē saṁbhāla amārī rākhatā

najaramāṁ āvō kē nā āvō tamē, tamārā prēmamāṁ kamī nā āvavā dētā

karmō amārāṁ tō visārī, rahyā chō sudhāravā ēnē, taka amanē āpatā

samajī śakō chō sārī rītē tamē tō amanē, tamanē amē samajī nathī śakatā
Scan Image

Gujarati Bhajan no. 8233 by Satguru Devendra Ghia - Kaka
First...823082318232...Last