1999-10-20
1999-10-20
1999-10-20
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17223
જો જરા તમાશા પ્રભુના, જો જરા એને તો જીવનમાં
જો જરા તમાશા પ્રભુના, જો જરા એને તો જીવનમાં
કરાવે પાસે બધું આપણી, રહે ના નજર બહાર એનાથી જરાય
આનંદસ્વરૂપ કહેવાયા છો સદાય, મળશે જોવા દુઃખી સૃષ્ટિમાં ઘણા
દો આશા છોડી બીજી, રાખો આશા એની, મદદે આવે દોડી, છો એવો ઘણી
લાગે કઠણ હૈયાના, પ્રેમ ભીંજવી જાય, કોમળ છે હૈયું તમારું એવું સદાય
દુઃખદર્દના તમાશા નથી ખપતા, કોઈ તમાશા શકશે ના એને દોડાવી
પ્રેમપાન પીવા સદા રહે ચાહતા, મળે પીવા પ્રેમ ત્યાં એ દોડી જાય
સૃષ્ટિ એની, રચયિતા પોતે, સહુ રચયિતા પોતાને માનતા જાય
વેદ પુરાણોના હોય ભલે જ્ઞાતા, આવે ના હાથમાં એના જરાય
બન્યા બાળક પાસે જે એની, દોડી દોડી પાસે એની પહોંચી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jō jarā tamāśā prabhunā, jō jarā ēnē tō jīvanamāṁ
karāvē pāsē badhuṁ āpaṇī, rahē nā najara bahāra ēnāthī jarāya
ānaṁdasvarūpa kahēvāyā chō sadāya, malaśē jōvā duḥkhī sr̥ṣṭimāṁ ghaṇā
dō āśā chōḍī bījī, rākhō āśā ēnī, madadē āvē dōḍī, chō ēvō ghaṇī
lāgē kaṭhaṇa haiyānā, prēma bhīṁjavī jāya, kōmala chē haiyuṁ tamāruṁ ēvuṁ sadāya
duḥkhadardanā tamāśā nathī khapatā, kōī tamāśā śakaśē nā ēnē dōḍāvī
prēmapāna pīvā sadā rahē cāhatā, malē pīvā prēma tyāṁ ē dōḍī jāya
sr̥ṣṭi ēnī, racayitā pōtē, sahu racayitā pōtānē mānatā jāya
vēda purāṇōnā hōya bhalē jñātā, āvē nā hāthamāṁ ēnā jarāya
banyā bālaka pāsē jē ēnī, dōḍī dōḍī pāsē ēnī pahōṁcī jāya
|