1999-11-10
1999-11-10
1999-11-10
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17234
કદી દિલને મંજૂર નથી, કદી મનને મંજૂર નથી, કદી સંજોગ સંમત નથી

રહ્યો છે જીવ બધું તું કરતો ને કરતો, કહે છે કિસ્મત તું એને તને જે મંજૂર નથી
કદી દિલ નારાજ, કદી મન નારાજ, કદી સંજોગ નારાજ પડે કાઢવો રસ્તો એમાંથી
કદી સર્જાય તાણ દિલમાં, કદી મનમાં દે છે સાથ સંજોગ સર્જાય તાણ એમાંથી
ના રહ્યું મુક્ત દિલ કે મુક્ત મન, બાંધી રહ્યું સંજોગ બંનેને તો એનાથી
પડશે ગોતવા માનવ પડશે કહેવો અતિમાનવ, રહ્યો હોય મુક્ત તો જે એમાંથી
કદી બાંધ્યા, તાંતણા પ્રેમના, કદી ઇચ્છાઓના, બાંધ્યા બંનેને જગમાં એનાથી
મચાવે તોફાન લોભ હૈયામાં, મચાવે તોફાન વિચારો મનમાં, જગમાં બચવું કેમ એનાથી
ડુબાડે પાપ તો જગમાં, ડુબાડે અહં તો જીવનમાં, બચવું જગમાં કેમ કરીને એમાંથી
થાય રસ્તા બધા બંધ જગમાં, દોડે નજર પ્રભુ ઉપર, બચાવો નાથ હવે અમને એમાંથી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
kadī dilanē maṁjūra nathī, kadī mananē maṁjūra nathī, kadī saṁjōga saṁmata nathī
rahyō chē jīva badhuṁ tuṁ karatō nē karatō, kahē chē kismata tuṁ ēnē tanē jē maṁjūra nathī
kadī dila nārāja, kadī mana nārāja, kadī saṁjōga nārāja paḍē kāḍhavō rastō ēmāṁthī
kadī sarjāya tāṇa dilamāṁ, kadī manamāṁ dē chē sātha saṁjōga sarjāya tāṇa ēmāṁthī
nā rahyuṁ mukta dila kē mukta mana, bāṁdhī rahyuṁ saṁjōga baṁnēnē tō ēnāthī
paḍaśē gōtavā mānava paḍaśē kahēvō atimānava, rahyō hōya mukta tō jē ēmāṁthī
kadī bāṁdhyā, tāṁtaṇā prēmanā, kadī icchāōnā, bāṁdhyā baṁnēnē jagamāṁ ēnāthī
macāvē tōphāna lōbha haiyāmāṁ, macāvē tōphāna vicārō manamāṁ, jagamāṁ bacavuṁ kēma ēnāthī
ḍubāḍē pāpa tō jagamāṁ, ḍubāḍē ahaṁ tō jīvanamāṁ, bacavuṁ jagamāṁ kēma karīnē ēmāṁthī
thāya rastā badhā baṁdha jagamāṁ, dōḍē najara prabhu upara, bacāvō nātha havē amanē ēmāṁthī
|