1999-12-11
1999-12-11
1999-12-11
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17292
હાજરી તમારી છે બળ અમારું, હરેક વાતમાં ને યાદમાં તમે હાજર રહેજો

હોય ભલે યાદો તમારી પુરાણી, હરેક યાદો તમારી નવી ને નવી રહેજો
યાદો તમારી રચાવી જાય સપનાં, હરેક સપનાં, તમારા વિના ખાલી ના રહેજો
નથી કાંઈ દૂર તમે અમારાથી, ના દૂર તમે અમારાથી કદી પણ રહેજો
છે પ્રેમ તો સ્વરૂપ તમારું, અમારા પ્રેમમાં સ્વરૂપ તમારું વ્યક્ત કરતા રહેજો
રહો છો ક્યાં નથી જાણ અમને એની, હૈયાને અમારા, ઘર તમારું સમજીને રહેજો
જગાવીને કે જાગે છે ઊર્મિઓ હૈયામાં, હરેક ઊર્મિના ભાવમાં તમે રહેજો
નજર છે અમારી, જુએ છે એ તો દૃશ્યો, હરેક દૃશ્યમાં તમે ને તમે રહેજો
તમે તો છો બધું તો અમારા, અમને તમારા બધું ને બધું સમજીને રહેજો
કહી દીધું જ્યાં તમને, જરૂરૂ નથી કહેવાની અન્યને, આ વાત સ્વીકારીને રહેજો
https://www.youtube.com/watch?v=mkJHUD_s84Y
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
હાજરી તમારી છે બળ અમારું, હરેક વાતમાં ને યાદમાં તમે હાજર રહેજો
હોય ભલે યાદો તમારી પુરાણી, હરેક યાદો તમારી નવી ને નવી રહેજો
યાદો તમારી રચાવી જાય સપનાં, હરેક સપનાં, તમારા વિના ખાલી ના રહેજો
નથી કાંઈ દૂર તમે અમારાથી, ના દૂર તમે અમારાથી કદી પણ રહેજો
છે પ્રેમ તો સ્વરૂપ તમારું, અમારા પ્રેમમાં સ્વરૂપ તમારું વ્યક્ત કરતા રહેજો
રહો છો ક્યાં નથી જાણ અમને એની, હૈયાને અમારા, ઘર તમારું સમજીને રહેજો
જગાવીને કે જાગે છે ઊર્મિઓ હૈયામાં, હરેક ઊર્મિના ભાવમાં તમે રહેજો
નજર છે અમારી, જુએ છે એ તો દૃશ્યો, હરેક દૃશ્યમાં તમે ને તમે રહેજો
તમે તો છો બધું તો અમારા, અમને તમારા બધું ને બધું સમજીને રહેજો
કહી દીધું જ્યાં તમને, જરૂરૂ નથી કહેવાની અન્યને, આ વાત સ્વીકારીને રહેજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
hājarī tamārī chē bala amāruṁ, harēka vātamāṁ nē yādamāṁ tamē hājara rahējō
hōya bhalē yādō tamārī purāṇī, harēka yādō tamārī navī nē navī rahējō
yādō tamārī racāvī jāya sapanāṁ, harēka sapanāṁ, tamārā vinā khālī nā rahējō
nathī kāṁī dūra tamē amārāthī, nā dūra tamē amārāthī kadī paṇa rahējō
chē prēma tō svarūpa tamāruṁ, amārā prēmamāṁ svarūpa tamāruṁ vyakta karatā rahējō
rahō chō kyāṁ nathī jāṇa amanē ēnī, haiyānē amārā, ghara tamāruṁ samajīnē rahējō
jagāvīnē kē jāgē chē ūrmiō haiyāmāṁ, harēka ūrminā bhāvamāṁ tamē rahējō
najara chē amārī, juē chē ē tō dr̥śyō, harēka dr̥śyamāṁ tamē nē tamē rahējō
tamē tō chō badhuṁ tō amārā, amanē tamārā badhuṁ nē badhuṁ samajīnē rahējō
kahī dīdhuṁ jyāṁ tamanē, jarūrū nathī kahēvānī anyanē, ā vāta svīkārīnē rahējō
|