1999-12-15
1999-12-15
1999-12-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17297
છે જીવનસંગ્રામ લાંબા ને સફર લાંબી, જોજે જાય ના તારા અંતરનું ખમીર ખૂટી જાય
છે જીવનસંગ્રામ લાંબા ને સફર લાંબી, જોજે જાય ના તારા અંતરનું ખમીર ખૂટી જાય
સંસાર સાગરમાં હાંકી છે હોડી જોજે દેખાતા કિનારો, ખમીર તારું ના ખૂટી જાય
સહનશીલતાની સીમાઓ પહોંચી સાચવ્યા સબંધો, નાની વાતમાં જોજે સબંધ ના તૂટી જાય
દુઃખદર્દ છે હકીકત જીવનની, જોજે ખમીર તારું જીવન જીવનમાં ના ખૂટી જાય
સારા દિવસોની આશા છે હૈયે, રાહ જોવામાં જીવનમાં, જોજે ખમીર તારું ના ખૂટી જાય
સુખસંપત્તિ છે જરૂરિયાત જીવનની, એને મેળવવામાં જોજે ખમીર તારું ના ખૂટી જાય
બનાવજે પૂરુષાર્થને મંત્ર જીવનનો, જપતાં એને જોજે જીવનમાં ખમીર તારું ના ખૂટી જાય
ધર્મને બનાવજે ધ્યેય તારા જીવનનું, ધર્મમય બનતા જોજે જીવનમાં ખમીર તારું ના ખૂટી જાય
શુદ્ધ સંકલ્પો પાડવા પાર જીવનમાં, કરજે મહેનત, જોજે જીવનમાં ખમીર તારું ના ખૂટી જાય
ના ખૂટી જાય, ના ખૂટી જાય, જોજે જીવનસંગ્રામમાં જીવનમાં ખમીર તારું ના ખૂટી જાય
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
chē jīvanasaṁgrāma lāṁbā nē saphara lāṁbī, jōjē jāya nā tārā aṁtaranuṁ khamīra khūṭī jāya
saṁsāra sāgaramāṁ hāṁkī chē hōḍī jōjē dēkhātā kinārō, khamīra tāruṁ nā khūṭī jāya
sahanaśīlatānī sīmāō pahōṁcī sācavyā sabaṁdhō, nānī vātamāṁ jōjē sabaṁdha nā tūṭī jāya
duḥkhadarda chē hakīkata jīvananī, jōjē khamīra tāruṁ jīvana jīvanamāṁ nā khūṭī jāya
sārā divasōnī āśā chē haiyē, rāha jōvāmāṁ jīvanamāṁ, jōjē khamīra tāruṁ nā khūṭī jāya
sukhasaṁpatti chē jarūriyāta jīvananī, ēnē mēlavavāmāṁ jōjē khamīra tāruṁ nā khūṭī jāya
banāvajē pūruṣārthanē maṁtra jīvananō, japatāṁ ēnē jōjē jīvanamāṁ khamīra tāruṁ nā khūṭī jāya
dharmanē banāvajē dhyēya tārā jīvananuṁ, dharmamaya banatā jōjē jīvanamāṁ khamīra tāruṁ nā khūṭī jāya
śuddha saṁkalpō pāḍavā pāra jīvanamāṁ, karajē mahēnata, jōjē jīvanamāṁ khamīra tāruṁ nā khūṭī jāya
nā khūṭī jāya, nā khūṭī jāya, jōjē jīvanasaṁgrāmamāṁ jīvanamāṁ khamīra tāruṁ nā khūṭī jāya
English Explanation |
|
Here kaka says.....
The journey of life and the battles within that journey are going to be very long, so be prepared and don't lose hope.
In order to maintain relationships with your loved ones you make many sacrifices in your life. Because of a fight don't let those relationships fall apart.
Suffering and pain are part and parcel of life, be patient, don't lose hope and give up at that time.
Hope is a powerful tool never give up on it.
Money too is important for survival; don't get tired and impatient while striving to earn it.
Make effort and hard work your mantra if you want to succeed in life, and make sure to hold on to that mantra even in tough times.
Dharma ( to do what is right) should be the aim of life, and when it is time to act on it, don't turnaround.
As much as possible work on meaningful tasks and once you start, do not look behind.
Be patience, work hard, don't quit and never ever lose hope when facing the struggles in this journey of life.
|