Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8312 | Date: 16-Dec-1999
એ આંખમાં તો આજ અનોખી મસ્તી છલકે છે
Ē āṁkhamāṁ tō āja anōkhī mastī chalakē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

Hymn No. 8312 | Date: 16-Dec-1999

એ આંખમાં તો આજ અનોખી મસ્તી છલકે છે

  No Audio

ē āṁkhamāṁ tō āja anōkhī mastī chalakē chē

મન, દિલ, ભાવ, વિચાર, યાદ (Mind, Heart, Feelings, Thoughts, Remembrance)

1999-12-16 1999-12-16 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17299 એ આંખમાં તો આજ અનોખી મસ્તી છલકે છે એ આંખમાં તો આજ અનોખી મસ્તી છલકે છે

મસ્ત બનીને આજ, એની મસ્તીભરી આંખો નીરખવી છે

એ પ્રશાંત પ્રગલ્ભ એનું મુખડું, વારંવાર નીરખવું છે

નીરખી નીરખી આંખને એમાં, એના હૈયામાં પ્રવેશવું છે

મપાય ના ઊંડાણ એની આંખનું, આજ એમાં ડૂબવું છે

નથી કાંઈ હૈયું એનું છીછરું, માપવું એને મુશ્કેલ છે

છલકાય એની આંખમાં આનંદનો સાગર, મસ્ત એમાં બનવું છે

એના મોજે મોજે, આનંદની મસ્તી તો મારે લૂંટવી છે

એની આંખોમાં તો આજ કૃપાનો, સાગર તો છલકાય છે

ઝીલી ઝીલી કૃપાનાં કિરણો એના, એની કૃપા વિના ના રહેવું છે
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ē āṁkhamāṁ tō āja anōkhī mastī chalakē chē

masta banīnē āja, ēnī mastībharī āṁkhō nīrakhavī chē

ē praśāṁta pragalbha ēnuṁ mukhaḍuṁ, vāraṁvāra nīrakhavuṁ chē

nīrakhī nīrakhī āṁkhanē ēmāṁ, ēnā haiyāmāṁ pravēśavuṁ chē

mapāya nā ūṁḍāṇa ēnī āṁkhanuṁ, āja ēmāṁ ḍūbavuṁ chē

nathī kāṁī haiyuṁ ēnuṁ chīcharuṁ, māpavuṁ ēnē muśkēla chē

chalakāya ēnī āṁkhamāṁ ānaṁdanō sāgara, masta ēmāṁ banavuṁ chē

ēnā mōjē mōjē, ānaṁdanī mastī tō mārē lūṁṭavī chē

ēnī āṁkhōmāṁ tō āja kr̥pānō, sāgara tō chalakāya chē

jhīlī jhīlī kr̥pānāṁ kiraṇō ēnā, ēnī kr̥pā vinā nā rahēvuṁ chē
Scan Image

Gujarati Bhajan no. 8312 by Satguru Devendra Ghia - Kaka
First...830883098310...Last