Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8315 | Date: 18-Dec-1999
સમજદારીના છેડા તૂટી ગયા જેના તો જીવનમાં
Samajadārīnā chēḍā tūṭī gayā jēnā tō jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8315 | Date: 18-Dec-1999

સમજદારીના છેડા તૂટી ગયા જેના તો જીવનમાં

  No Audio

samajadārīnā chēḍā tūṭī gayā jēnā tō jīvanamāṁ

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

1999-12-18 1999-12-18 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17302 સમજદારીના છેડા તૂટી ગયા જેના તો જીવનમાં સમજદારીના છેડા તૂટી ગયા જેના તો જીવનમાં

વર્તશે કેમ એ જીવનમાં, ના એ તો કહી શકાશે

પ્રેમમાં દાઝયા જે જીવનમાં, અગ્નિ નથી એના શમ્યા

કાબૂમાં નથી જેના જીવનમાં, વૃત્તિઓના ઉછાળા

દુઃખ ને દુઃખમાં રહે છે સદા, ડૂબેલા જે જીવનમાં

શંકા ને શંકાથી રહ્યાં છે ભરેલાં હૈયાં જેના જીવનમાં

ખાઈ માર કિસમતના દુભાયેલાં છે હૈયાં જેના જીવનમાં

સંજોગોએ પ્રવેશ્યા ઈર્ષ્યા ને વેર જેના હૈયામાં જીવનમાં

હાથ ને હિંમત ખૂટી ગયા જેના હૈયામાં જીવનમાં

ભેદ ને ભેદભાવો રહ્યા ઊછળતા જેના હૈયામાં જીવનમાં

ઇતિહાસ છે જેના સાક્ષી, રહ્યા નથી જે કોઈના જીવનમાં
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

samajadārīnā chēḍā tūṭī gayā jēnā tō jīvanamāṁ

vartaśē kēma ē jīvanamāṁ, nā ē tō kahī śakāśē

prēmamāṁ dājhayā jē jīvanamāṁ, agni nathī ēnā śamyā

kābūmāṁ nathī jēnā jīvanamāṁ, vr̥ttiōnā uchālā

duḥkha nē duḥkhamāṁ rahē chē sadā, ḍūbēlā jē jīvanamāṁ

śaṁkā nē śaṁkāthī rahyāṁ chē bharēlāṁ haiyāṁ jēnā jīvanamāṁ

khāī māra kisamatanā dubhāyēlāṁ chē haiyāṁ jēnā jīvanamāṁ

saṁjōgōē pravēśyā īrṣyā nē vēra jēnā haiyāmāṁ jīvanamāṁ

hātha nē hiṁmata khūṭī gayā jēnā haiyāmāṁ jīvanamāṁ

bhēda nē bhēdabhāvō rahyā ūchalatā jēnā haiyāmāṁ jīvanamāṁ

itihāsa chē jēnā sākṣī, rahyā nathī jē kōīnā jīvanamāṁ
Scan Image

Gujarati Bhajan no. 8315 by Satguru Devendra Ghia - Kaka
First...831183128313...Last