1999-12-29
1999-12-29
1999-12-29
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17319
પ્રેમમાં ભળી વાસના જ્યાં જીવનમાં, પ્રેમનું તો એમાં પતન થયું

ધ્યાનમાં માયાએ જ્યાં અડપલું કર્યું, ધ્યાનનું તો એમાં પતન થયું
ઇચ્છાઓનું સામ્રાજ્ય હૈયામાં જ્યાં વધ્યું, શાંતિનું હૈયામાં ત્યાં પતન થયું
અપેક્ષાઓનું સંબંધમાં ચલણ જ્યાં વધ્યું, સ્નેહનું સંબંધમાં ત્યાં પતન થયું
વિકારોનું ચલણ હૈયામાં જ્યાં વધ્યું, નિર્મળતાનું હૈયામાં ત્યાં પતન થયું
કુભાવોનું હૈયામાં તો જ્યાં જોર વધ્યું, સમજણનું જીવનમાં ત્યાં પતન થયું
આળસમાં જીવનમાં જ્યાં તો મન ડૂબ્યું, પૂરુષાર્થનું જીવનમાં ત્યાં પતન થયું
ચિત્તડું જીવનમાં જ્યાં ડામાડોળ બન્યું, જીવનમાં મંઝિલનું ત્યાં પતન થયું
ચિત્તને હૈયામાં જ્યાં અભિમાને ઘેર્યું, જીવનમાં સરળતાનું એમાં પતન થયું
અસંતોષે હૈયામાં મન પર આક્રમણ કર્યું, જીવનની શાંતિનું એમાં પતન થયું
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
prēmamāṁ bhalī vāsanā jyāṁ jīvanamāṁ, prēmanuṁ tō ēmāṁ patana thayuṁ
dhyānamāṁ māyāē jyāṁ aḍapaluṁ karyuṁ, dhyānanuṁ tō ēmāṁ patana thayuṁ
icchāōnuṁ sāmrājya haiyāmāṁ jyāṁ vadhyuṁ, śāṁtinuṁ haiyāmāṁ tyāṁ patana thayuṁ
apēkṣāōnuṁ saṁbaṁdhamāṁ calaṇa jyāṁ vadhyuṁ, snēhanuṁ saṁbaṁdhamāṁ tyāṁ patana thayuṁ
vikārōnuṁ calaṇa haiyāmāṁ jyāṁ vadhyuṁ, nirmalatānuṁ haiyāmāṁ tyāṁ patana thayuṁ
kubhāvōnuṁ haiyāmāṁ tō jyāṁ jōra vadhyuṁ, samajaṇanuṁ jīvanamāṁ tyāṁ patana thayuṁ
ālasamāṁ jīvanamāṁ jyāṁ tō mana ḍūbyuṁ, pūruṣārthanuṁ jīvanamāṁ tyāṁ patana thayuṁ
cittaḍuṁ jīvanamāṁ jyāṁ ḍāmāḍōla banyuṁ, jīvanamāṁ maṁjhilanuṁ tyāṁ patana thayuṁ
cittanē haiyāmāṁ jyāṁ abhimānē ghēryuṁ, jīvanamāṁ saralatānuṁ ēmāṁ patana thayuṁ
asaṁtōṣē haiyāmāṁ mana para ākramaṇa karyuṁ, jīvananī śāṁtinuṁ ēmāṁ patana thayuṁ
|
|