Hymn No. 8339 | Date: 03-Jan-2000
જે તર્ક તને તારા ને તારા પ્રભુથી દૂર રાખે, દેજે ના સ્થાન એને તું તારા જીવનમાં
jē tarka tanē tārā nē tārā prabhuthī dūra rākhē, dējē nā sthāna ēnē tuṁ tārā jīvanamāṁ
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
2000-01-03
2000-01-03
2000-01-03
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17326
જે તર્ક તને તારા ને તારા પ્રભુથી દૂર રાખે, દેજે ના સ્થાન એને તું તારા જીવનમાં
જે તર્ક તને તારા ને તારા પ્રભુથી દૂર રાખે, દેજે ના સ્થાન એને તું તારા જીવનમાં
જે ભાવ લાવે તારા પ્રભુને તારી નજદીક, ત્યજી ના દેજે એને તું તારા જીવનમાં
જે સંપત્તિ ભુલાવે તારા પ્રભુને તારા જીવનમાં, ત્યજવા એને અચકાતો ના તું જીવનમાં
જે જગાવે શંકા તને તારા પ્રભુમાં, જાતો ના નજદીક એની તું તારા જીવનમાં
જે ભક્તિ ડુબાડે તને અહંમાં જીવનમાં, સમજતો ના એને સાચી ભક્તિ જીવનમાં
જે પ્રેમ જગાવે ભેદભાવ તો જીવનમાં, સમજતો ના એને સાચો પ્રેમ જીવનમાં
જે વિચારો આપે ના નજદીકતા પ્રભુની, ડૂબ્યો ના રહેતો એવા વિચારોમાં જીવનમાં
જે સાધના હટાવે ના દ્વંદ્વો તારા હૈયામાં, સમજતો ના એને સાચી સાધના જીવનમાં
જે જગાવી જાય ઈર્ષ્યા તને તારા હૈયામાં, દૂર રાખજે એને તું હૈયેથી તો જીવનમાં
જે ભુલાવે સંજોગો સદ્વર્તનને જીવનમાં, ચાલજે ચેતીને એવા સંજોગોથી જીવનમાં
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
jē tarka tanē tārā nē tārā prabhuthī dūra rākhē, dējē nā sthāna ēnē tuṁ tārā jīvanamāṁ
jē bhāva lāvē tārā prabhunē tārī najadīka, tyajī nā dējē ēnē tuṁ tārā jīvanamāṁ
jē saṁpatti bhulāvē tārā prabhunē tārā jīvanamāṁ, tyajavā ēnē acakātō nā tuṁ jīvanamāṁ
jē jagāvē śaṁkā tanē tārā prabhumāṁ, jātō nā najadīka ēnī tuṁ tārā jīvanamāṁ
jē bhakti ḍubāḍē tanē ahaṁmāṁ jīvanamāṁ, samajatō nā ēnē sācī bhakti jīvanamāṁ
jē prēma jagāvē bhēdabhāva tō jīvanamāṁ, samajatō nā ēnē sācō prēma jīvanamāṁ
jē vicārō āpē nā najadīkatā prabhunī, ḍūbyō nā rahētō ēvā vicārōmāṁ jīvanamāṁ
jē sādhanā haṭāvē nā dvaṁdvō tārā haiyāmāṁ, samajatō nā ēnē sācī sādhanā jīvanamāṁ
jē jagāvī jāya īrṣyā tanē tārā haiyāmāṁ, dūra rākhajē ēnē tuṁ haiyēthī tō jīvanamāṁ
jē bhulāvē saṁjōgō sadvartananē jīvanamāṁ, cālajē cētīnē ēvā saṁjōgōthī jīvanamāṁ
|
|