Hymn No. 8347 | Date: 09-Jan-2000
અનેક વાર કહ્યું, આજ ફરી વાર કહું, પ્રભુ ના અમને વીસરી જાજો
anēka vāra kahyuṁ, āja pharī vāra kahuṁ, prabhu nā amanē vīsarī jājō
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
2000-01-09
2000-01-09
2000-01-09
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17334
અનેક વાર કહ્યું, આજ ફરી વાર કહું, પ્રભુ ના અમને વીસરી જાજો
અનેક વાર કહ્યું, આજ ફરી વાર કહું, પ્રભુ ના અમને વીસરી જાજો
દૂર છો કે પાસે, ના જાણીએ અમે, છે વિશ્વાસ રહ્યો છે અમારી સાથે
નથી ધમપછાડા અમારા, તમને યાદ કરાવવા, સદા યાદ આ રાખજો
નથી બન્યા કાબિલ અમે, રહ્યા દૂર તમે ને તમે, મેળાપ તમારો થાવા દેજો
છીએ સંસારમાં રચ્યા-પચ્યા, યાદ નથી રાખી શક્યા, ના તમે અમને ભૂલી જાજો
બનાવો હૈયાં અમારાં, ઝીલી શકે ભાવ તમારા, ના આ તમે વીસરી જાજો
છે એક આધાર તો તમારો, થાશે શું અમારું તમારા વિના જરા વિચારી જોજો
છવાશે મસ્તી ભક્તિની દિલમાં, અમને તો એમાં ને એમાં રહેવા દેજો
નથી આગળ નથી પાછળ તો તમે અમારી, સદા સાથમાં અમારી રહેજો
પળવારમાં પહોંચો જગમાં બધે, પોકારતાં તમને અમારી પાસે આવી જાજો
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
anēka vāra kahyuṁ, āja pharī vāra kahuṁ, prabhu nā amanē vīsarī jājō
dūra chō kē pāsē, nā jāṇīē amē, chē viśvāsa rahyō chē amārī sāthē
nathī dhamapachāḍā amārā, tamanē yāda karāvavā, sadā yāda ā rākhajō
nathī banyā kābila amē, rahyā dūra tamē nē tamē, mēlāpa tamārō thāvā dējō
chīē saṁsāramāṁ racyā-pacyā, yāda nathī rākhī śakyā, nā tamē amanē bhūlī jājō
banāvō haiyāṁ amārāṁ, jhīlī śakē bhāva tamārā, nā ā tamē vīsarī jājō
chē ēka ādhāra tō tamārō, thāśē śuṁ amāruṁ tamārā vinā jarā vicārī jōjō
chavāśē mastī bhaktinī dilamāṁ, amanē tō ēmāṁ nē ēmāṁ rahēvā dējō
nathī āgala nathī pāchala tō tamē amārī, sadā sāthamāṁ amārī rahējō
palavāramāṁ pahōṁcō jagamāṁ badhē, pōkāratāṁ tamanē amārī pāsē āvī jājō
|