Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8355 | Date: 13-Jan-2000
રહે છે મસ્તીમાં મસ્ત તું તારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની
Rahē chē mastīmāṁ masta tuṁ tārī, mārī ḍīsāvālī, mārī māta bhavānī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8355 | Date: 13-Jan-2000

રહે છે મસ્તીમાં મસ્ત તું તારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની

  Audio

rahē chē mastīmāṁ masta tuṁ tārī, mārī ḍīsāvālī, mārī māta bhavānī

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-01-13 2000-01-13 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17342 રહે છે મસ્તીમાં મસ્ત તું તારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની રહે છે મસ્તીમાં મસ્ત તું તારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની

અરે ઓ કરુણાકારી છે તું હિતકારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની

ફરકે મુખ પર તો સદા, સદા હાસ્ય તારા, રાખે હસતા બાળને તારા, મારી માત ભવાની

પરમ સૌંદર્યની રે મૂર્તિ, મળે નીરખતાં હૈયે તો શાંતિ, મારી ડીસાવાળી

છે હૈયામાં અમારા માયા ભરેલી, દેજે એને તો બાળી, મારી માત ભવાની

નિત ચમકે તેજ તમારું, પ્રકાશે એમાં તો જગ સારું, ઓ મારી ડીસાવાળી

અટવાયે જીવનમાં બાળ તારા, દે ત્યારે માર્ગ બતાવી, મારી માત ભવાની

નયનોથી ઝરે પ્રેમનાં ઝરણાં, ઝીલે જે થાય ભાગ્યશાળી, ઓ મારી ડીસાવાળી

પ્રેમની ધારા નિત્ય વહે તારી કદી ના એ સુકાણી, મારી માત ભવાની

પ્રેમની છે સાક્ષાત્ મૂર્તિ મારી, લેજે પૂજા મારી સ્વીકારી, ઓ મારી ડીસાવાળી
https://www.youtube.com/watch?v=rxrXhFaZfKk
View Original Increase Font Decrease Font

રહે છે મસ્તીમાં મસ્ત તું તારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની

અરે ઓ કરુણાકારી છે તું હિતકારી, મારી ડીસાવાળી, મારી માત ભવાની

ફરકે મુખ પર તો સદા, સદા હાસ્ય તારા, રાખે હસતા બાળને તારા, મારી માત ભવાની

પરમ સૌંદર્યની રે મૂર્તિ, મળે નીરખતાં હૈયે તો શાંતિ, મારી ડીસાવાળી

છે હૈયામાં અમારા માયા ભરેલી, દેજે એને તો બાળી, મારી માત ભવાની

નિત ચમકે તેજ તમારું, પ્રકાશે એમાં તો જગ સારું, ઓ મારી ડીસાવાળી

અટવાયે જીવનમાં બાળ તારા, દે ત્યારે માર્ગ બતાવી, મારી માત ભવાની

નયનોથી ઝરે પ્રેમનાં ઝરણાં, ઝીલે જે થાય ભાગ્યશાળી, ઓ મારી ડીસાવાળી

પ્રેમની ધારા નિત્ય વહે તારી કદી ના એ સુકાણી, મારી માત ભવાની

પ્રેમની છે સાક્ષાત્ મૂર્તિ મારી, લેજે પૂજા મારી સ્વીકારી, ઓ મારી ડીસાવાળી

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

rahē chē mastīmāṁ masta tuṁ tārī, mārī ḍīsāvālī, mārī māta bhavānī

arē ō karuṇākārī chē tuṁ hitakārī, mārī ḍīsāvālī, mārī māta bhavānī

pharakē mukha para tō sadā, sadā hāsya tārā, rākhē hasatā bālanē tārā, mārī māta bhavānī

parama sauṁdaryanī rē mūrti, malē nīrakhatāṁ haiyē tō śāṁti, mārī ḍīsāvālī

chē haiyāmāṁ amārā māyā bharēlī, dējē ēnē tō bālī, mārī māta bhavānī

nita camakē tēja tamāruṁ, prakāśē ēmāṁ tō jaga sāruṁ, ō mārī ḍīsāvālī

aṭavāyē jīvanamāṁ bāla tārā, dē tyārē mārga batāvī, mārī māta bhavānī

nayanōthī jharē prēmanāṁ jharaṇāṁ, jhīlē jē thāya bhāgyaśālī, ō mārī ḍīsāvālī

prēmanī dhārā nitya vahē tārī kadī nā ē sukāṇī, mārī māta bhavānī

prēmanī chē sākṣāt mūrti mārī, lējē pūjā mārī svīkārī, ō mārī ḍīsāvālī
Scan Image

Gujarati Bhajan no. 8355 by Satguru Devendra Ghia - Kaka

First...835083518352...Last