Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8369 | Date: 20-Jan-2000
ઊંડે ઊંડે, અંતરમાં રે મારા, વહે છે ત્યાં વેરની રે ધારા
Ūṁḍē ūṁḍē, aṁtaramāṁ rē mārā, vahē chē tyāṁ vēranī rē dhārā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

Hymn No. 8369 | Date: 20-Jan-2000

ઊંડે ઊંડે, અંતરમાં રે મારા, વહે છે ત્યાં વેરની રે ધારા

  No Audio

ūṁḍē ūṁḍē, aṁtaramāṁ rē mārā, vahē chē tyāṁ vēranī rē dhārā

પ્રાર્થના, ધ્યાન, અરજી, વિનંતી (Prayer, Meditation, Request)

2000-01-20 2000-01-20 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17356 ઊંડે ઊંડે, અંતરમાં રે મારા, વહે છે ત્યાં વેરની રે ધારા ઊંડે ઊંડે, અંતરમાં રે મારા, વહે છે ત્યાં વેરની રે ધારા

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો અનુપમ પ્રેમની રે ધારા

તન મન તપે છે સંસાર તાપમાં તો જગમાં, એમાં રે મારા

પહોંચાડજે રે માડી, તારા પ્રેમની રે શીતળ તો ધારા

સંસારની માયા ને જૂઠાણાંઓથી છે ભરેલાં હૈયાં અમારાં

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો સાચી સમજની ધારા

ઊછળે છે માડી, સ્વાર્થનાં તો મોજાં, હૈયામાં તો અમારા

પહોંચાડજે રે માડી ત્યાં તો, તેજભર્યાં ત્યાગની રે ધારા

હૈયા ને મનમાં રે માડી, છવાયેલી છે ત્યાં તો અજ્ઞાનની ધારા

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો પૂર્ણ જ્ઞાનની રે ધારા
View Original Increase Font Decrease Font

ઊંડે ઊંડે, અંતરમાં રે મારા, વહે છે ત્યાં વેરની રે ધારા

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો અનુપમ પ્રેમની રે ધારા

તન મન તપે છે સંસાર તાપમાં તો જગમાં, એમાં રે મારા

પહોંચાડજે રે માડી, તારા પ્રેમની રે શીતળ તો ધારા

સંસારની માયા ને જૂઠાણાંઓથી છે ભરેલાં હૈયાં અમારાં

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો સાચી સમજની ધારા

ઊછળે છે માડી, સ્વાર્થનાં તો મોજાં, હૈયામાં તો અમારા

પહોંચાડજે રે માડી ત્યાં તો, તેજભર્યાં ત્યાગની રે ધારા

હૈયા ને મનમાં રે માડી, છવાયેલી છે ત્યાં તો અજ્ઞાનની ધારા

પહોંચાડજે રે માડી, તારી ત્યાં તો પૂર્ણ જ્ઞાનની રે ધારા

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

ūṁḍē ūṁḍē, aṁtaramāṁ rē mārā, vahē chē tyāṁ vēranī rē dhārā

pahōṁcāḍajē rē māḍī, tārī tyāṁ tō anupama prēmanī rē dhārā

tana mana tapē chē saṁsāra tāpamāṁ tō jagamāṁ, ēmāṁ rē mārā

pahōṁcāḍajē rē māḍī, tārā prēmanī rē śītala tō dhārā

saṁsāranī māyā nē jūṭhāṇāṁōthī chē bharēlāṁ haiyāṁ amārāṁ

pahōṁcāḍajē rē māḍī, tārī tyāṁ tō sācī samajanī dhārā

ūchalē chē māḍī, svārthanāṁ tō mōjāṁ, haiyāmāṁ tō amārā

pahōṁcāḍajē rē māḍī tyāṁ tō, tējabharyāṁ tyāganī rē dhārā

haiyā nē manamāṁ rē māḍī, chavāyēlī chē tyāṁ tō ajñānanī dhārā

pahōṁcāḍajē rē māḍī, tārī tyāṁ tō pūrṇa jñānanī rē dhārā
English Explanation Increase Font Decrease Font

Here kaka says...

That some of our emotions are buried so deep within us that we need divine intervention. And he urges to the divine mother.

Deep within me lie feelings of revenge. Need your help to soothe them O mother divine

My mind and body are in agony, need your help to cool them down O mother divine.

My heart has become corrupt, I need you to give me right understanding O mother divine.

Selfishness has become a way of life; I need your help to understand the power of selflessness and sacrifice O mother divine.

My mind and my heart are filled with ignorance; please shed light and guide me with your knowledge divine.
Scan Image

Gujarati Bhajan no. 8369 by Satguru Devendra Ghia - Kaka
First...836583668367...Last