1985-10-24
1985-10-24
1985-10-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=1736
નહીં હટાવું દૃષ્ટિમાંથી છબિ તારી
નહીં હટાવું દૃષ્ટિમાંથી છબિ તારી
દઈ દે એક વખત ઝાંખી તારી
તારી માયામાં મને બહુ અટવાવી
`મા', શું તને દયા નથી આવતી મારી
આંખ સામે સદા રમતી રહે મૂર્તિ તારી
વરસાવજે સદા આ કૃપા તારી
સદા તુજ દૃષ્ટિ મુજ પર રાખજે માડી મારી
હૈયે આવી સદા વસજે માત મારી
બાળ અનેક તુજને, પણ મુજને તો તું એક માડી
તરછોડીશ ના આવી માત મારી
ક્યાં લગી તું જોવડાવીશ વાટ માડી
આશિષ દે મુજને હૈયે લગાવી
સ્મરણ કરતો રહું સદા, હૈયે આશ ધરી
પૂરણ કરજે આશ સદા બાળ જાણી
દર્શન કાજે તડપી રહે હૈયું, માત મારી
નિરાશ ના કરતી, વિનંતી આ સ્વીકારી
Satguru Shri Devendra Ghia (Kaka)
|
View Original |
|
નહીં હટાવું દૃષ્ટિમાંથી છબિ તારી
દઈ દે એક વખત ઝાંખી તારી
તારી માયામાં મને બહુ અટવાવી
`મા', શું તને દયા નથી આવતી મારી
આંખ સામે સદા રમતી રહે મૂર્તિ તારી
વરસાવજે સદા આ કૃપા તારી
સદા તુજ દૃષ્ટિ મુજ પર રાખજે માડી મારી
હૈયે આવી સદા વસજે માત મારી
બાળ અનેક તુજને, પણ મુજને તો તું એક માડી
તરછોડીશ ના આવી માત મારી
ક્યાં લગી તું જોવડાવીશ વાટ માડી
આશિષ દે મુજને હૈયે લગાવી
સ્મરણ કરતો રહું સદા, હૈયે આશ ધરી
પૂરણ કરજે આશ સદા બાળ જાણી
દર્શન કાજે તડપી રહે હૈયું, માત મારી
નિરાશ ના કરતી, વિનંતી આ સ્વીકારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
nahīṁ haṭāvuṁ dr̥ṣṭimāṁthī chabi tārī
daī dē ēka vakhata jhāṁkhī tārī
tārī māyāmāṁ manē bahu aṭavāvī
`mā', śuṁ tanē dayā nathī āvatī mārī
āṁkha sāmē sadā ramatī rahē mūrti tārī
varasāvajē sadā ā kr̥pā tārī
sadā tuja dr̥ṣṭi muja para rākhajē māḍī mārī
haiyē āvī sadā vasajē māta mārī
bāla anēka tujanē, paṇa mujanē tō tuṁ ēka māḍī
tarachōḍīśa nā āvī māta mārī
kyāṁ lagī tuṁ jōvaḍāvīśa vāṭa māḍī
āśiṣa dē mujanē haiyē lagāvī
smaraṇa karatō rahuṁ sadā, haiyē āśa dharī
pūraṇa karajē āśa sadā bāla jāṇī
darśana kājē taḍapī rahē haiyuṁ, māta mārī
nirāśa nā karatī, vinaṁtī ā svīkārī
English Explanation |
|
Shri Devendraji Ghia known as Kakaji by his ardent followers mentions that the devotee is waiting for the blessings and worship of the Divine Mother-
I shall not remove your photo from my eyesight
Please do appear once
I have been entangled in your love
‘MA’, Divine Mother don’t you pity me
Your picture keeps playing in front of me
Bless me with your worship always
Mother fix Your gaze ever on me
Please come and stay in my heart my Divine Mother
You have many children, but You are the only Mother for me
Please do not abandon me my Divine Mother
Till when will I wait for You Mother
Bless me and embrace me in Your heart
I always remember You, I have a hope in my heart
Please fulfil my wishes considering me Your child
I am waiting restlessly for Your worship My Mother
Please do not upset me, accept my request.
Kakaji in this beautiful hymn reiterates about the worship of the Divine Mother.
|
|