Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8373 | Date: 22-Jan-2000
ગરજે છે જ્યાં વાદળાં, જાય જો એ વરસી, નવાઈ પામવા જેવું એમાં નથી
Garajē chē jyāṁ vādalāṁ, jāya jō ē varasī, navāī pāmavā jēvuṁ ēmāṁ nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

Hymn No. 8373 | Date: 22-Jan-2000

ગરજે છે જ્યાં વાદળાં, જાય જો એ વરસી, નવાઈ પામવા જેવું એમાં નથી

  No Audio

garajē chē jyāṁ vādalāṁ, jāya jō ē varasī, navāī pāmavā jēvuṁ ēmāṁ nathī

જીવન માર્ગ, સમજ (Life Approach, Understanding)

2000-01-22 2000-01-22 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17360 ગરજે છે જ્યાં વાદળાં, જાય જો એ વરસી, નવાઈ પામવા જેવું એમાં નથી ગરજે છે જ્યાં વાદળાં, જાય જો એ વરસી, નવાઈ પામવા જેવું એમાં નથી

હૈયામાં નથી મહોબત, કરે દરકાર બધી માનવાની નબળાઈ કરવાની નથી

વેર ને વેર કરે જોર જો હૈયામાં, આગ ભડક્યા વિના એમાં રહેવાની નથી

સુંદર લાગે જીવનમાં અસુંદર તો જ્યારે, ચિત્ત ત્યારે તો એમાં નથી

તપતો સૂરજ ઘેરાઈ જાય જ્યાં વાદળોથી, તાપ ત્યારે એનો લાગતો નથી

નદી-સરોવર તો જ્યાં ઊભરાય જ્યારે, ખળખળ વહ્યા વિના રહેવાનાં નથી

ઊગતાં સૂરજ સવાર પડે, આથમતાં પડે સાંજ, રાત આવ્યા વિના રહેવાની નથી

હશે તેલ, જલશે ત્યાં સુધી દીપક, થાતા ખતમ, બુઝાયા વિના રહેવાનો નથી

સર્યા જીવનમાં જ્યાં આળસમાં ને આળસમાં, પ્રગતિ રૂંધાયા વિના રહેવાની નથી

એકચિત્ત સરજશે ચમત્કાર જીવનમાં, ચમત્કાર એમાં સર્જાયા વિના રહેવાના નથી
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

garajē chē jyāṁ vādalāṁ, jāya jō ē varasī, navāī pāmavā jēvuṁ ēmāṁ nathī

haiyāmāṁ nathī mahōbata, karē darakāra badhī mānavānī nabalāī karavānī nathī

vēra nē vēra karē jōra jō haiyāmāṁ, āga bhaḍakyā vinā ēmāṁ rahēvānī nathī

suṁdara lāgē jīvanamāṁ asuṁdara tō jyārē, citta tyārē tō ēmāṁ nathī

tapatō sūraja ghērāī jāya jyāṁ vādalōthī, tāpa tyārē ēnō lāgatō nathī

nadī-sarōvara tō jyāṁ ūbharāya jyārē, khalakhala vahyā vinā rahēvānāṁ nathī

ūgatāṁ sūraja savāra paḍē, āthamatāṁ paḍē sāṁja, rāta āvyā vinā rahēvānī nathī

haśē tēla, jalaśē tyāṁ sudhī dīpaka, thātā khatama, bujhāyā vinā rahēvānō nathī

saryā jīvanamāṁ jyāṁ ālasamāṁ nē ālasamāṁ, pragati rūṁdhāyā vinā rahēvānī nathī

ēkacitta sarajaśē camatkāra jīvanamāṁ, camatkāra ēmāṁ sarjāyā vinā rahēvānā nathī
Scan Image

Gujarati Bhajan no. 8373 by Satguru Devendra Ghia - Kaka
First...836883698370...Last