Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Bhaav Samadhi Vichaar Samadhi - Kaka Bhajans
Hymn No. 8375 | Date: 23-Jan-2000
વંદન તને, વંદન તને, મારી સિધ્ધમાતા, તને કોટિ કોટિ વંદન
Vaṁdana tanē, vaṁdana tanē, mārī sidhdhamātā, tanē kōṭi kōṭi vaṁdana

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

Hymn No. 8375 | Date: 23-Jan-2000

વંદન તને, વંદન તને, મારી સિધ્ધમાતા, તને કોટિ કોટિ વંદન

  No Audio

vaṁdana tanē, vaṁdana tanē, mārī sidhdhamātā, tanē kōṭi kōṭi vaṁdana

પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)

2000-01-23 2000-01-23 https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=17362 વંદન તને, વંદન તને, મારી સિધ્ધમાતા, તને કોટિ કોટિ વંદન વંદન તને, વંદન તને, મારી સિધ્ધમાતા, તને કોટિ કોટિ વંદન

છીએ અમે માનવનંદન, બનવું છે અમારે માડી તો તારા નંદન

ઝીલ્યા જીવનમાં માયાનાં સ્પંદન, હવે ઝીલવા છે માડી તારાં સ્પંદન

રહીએ છીએ હસતા ભલે જીવનમાં, અંતમાં તો છે ભર્યાં ભર્યાં રૂદન

જડયાં નથી જીવનમાં નામ તારાં કર્યાં નથી કોઈ તારા હોમ કે હવન

આવી વસશો હૈયે અમારા માડી, ચમકશે હૈયું અમારું જાણે કે કુંદન

જગાવી છે હૈયે આશા અમારી, દેજો કૃપા કરી અમને તમારાં દર્શન

જાગે ના હૈયામાં કદી અમારા અન્ય પ્રત્યે ઈર્ષ્યાની તો જલન

રહેજો સદા સાથે અમારી હૈયામાં અમારા, બનાવીને એને તમારું સદન

રહીએ પ્રેમભાવમાં ડૂબ્યા તમારા, કરીએ હૈયામાં અમારા પ્રેમનું મંથન
View Original Increase Font Decrease Font

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English Increase Font Decrease Font

vaṁdana tanē, vaṁdana tanē, mārī sidhdhamātā, tanē kōṭi kōṭi vaṁdana

chīē amē mānavanaṁdana, banavuṁ chē amārē māḍī tō tārā naṁdana

jhīlyā jīvanamāṁ māyānāṁ spaṁdana, havē jhīlavā chē māḍī tārāṁ spaṁdana

rahīē chīē hasatā bhalē jīvanamāṁ, aṁtamāṁ tō chē bharyāṁ bharyāṁ rūdana

jaḍayāṁ nathī jīvanamāṁ nāma tārāṁ karyāṁ nathī kōī tārā hōma kē havana

āvī vasaśō haiyē amārā māḍī, camakaśē haiyuṁ amāruṁ jāṇē kē kuṁdana

jagāvī chē haiyē āśā amārī, dējō kr̥pā karī amanē tamārāṁ darśana

jāgē nā haiyāmāṁ kadī amārā anya pratyē īrṣyānī tō jalana

rahējō sadā sāthē amārī haiyāmāṁ amārā, banāvīnē ēnē tamāruṁ sadana

rahīē prēmabhāvamāṁ ḍūbyā tamārā, karīē haiyāmāṁ amārā prēmanuṁ maṁthana
Scan Image

Gujarati Bhajan no. 8375 by Satguru Devendra Ghia - Kaka
First...837183728373...Last